1. Home
  2. Tag "CORONA"

અમેરિકાની ભારતને મદદ, બે કરોડ ડોઝ બની શકે એટલો કાચો માલ આપશે

દિલ્લી: વિશ્વમાં કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશ હોય તો તે છે અમેરિકા અને બીજા નંબર પર ભારત. આવા સમયમાં અમેરિકાના વહીવટીતંત્રના પ્રમુખ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ટૂંક સમયમાં તેઓ ભારતને 2 કરોડ વેક્સિન બની શકે એટલો કાચો માલ આપવામાં આવશે. અમેરિકામાં પણ કોરોનાવાયરસના કેસનો આંકડો ખુબ મોટો છે અને ભારતમાં પણ કોરોનાવાયરસના કેસનો […]

જી-મેઈલનું નવુ ફીચર, ઈમેઈલ કરેલા ફોટા હવે સીધા ગુગલ પર થઈ જશે સેવ

અમદાવાદ: ટેક્નોલોજી દિવસે ને દિવસે બદલાતી જાય છે અને સાથે સાથે મોડર્ન પણ થતી જાય છે. ટેક્નોલોજીમાં રોજ નવા નવા બદલાવ આવતા હોય છે ત્યારે જીમેઈલમાં પણ મોટો બદલાવ આવ્યો છે. જીમેઈલ દ્વારા પોતાની એપ્લિકેશનમાં એવું ફીચલ લોન્ચ કરવામાં આવ્યું છે કે જે પણ ફોટોને ઈમેલ કરવામાં આવશે તે ઓટોમેટીક ગુગલ પર સેવ થઈ જશે. […]

કોરોનાના ત્રીજી લહેર પહેલા આગોતરૂં આયોજનઃ મેડિકલ-પેરામેડિકલ વિદ્યાર્થીને કોવિડની ડ્યૂટી સોંપી શકાશે

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા 25 દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો થતો જાય છે. ત્યારે સરકારે અગમચેતિ દાખવીને નિયંત્રણોમાં બહુ છૂટછાટ આપી નથી. સાથે કોરોનાની ત્રીજી લહેર આવે તો તેના માટે આગોતરી તૈયીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરોની અછતને પહોંચી વળવા મેડિકલ- પેરા મેડિકલ સ્ટૂડન્ટ્સને જરૂરિયાત પ્રમાણે હોસ્પિટલોમાં તાત્કાલિક નિમણૂકની કામગીરી કલેક્ટરો અને મ્યુનિસિપલ […]

લો બોલો, કોરોના મહામારીમાં ગાઝીયાબાદની જેલમાં બંધ કેદીઓ અંદર પોતાને માની રહ્યાં છે સુરક્ષિત

લ્હીઃ જેલમાંથી મુક્ત થવા માટે કેદીઓ અનેક પ્રયાસો કરે છે. જો કે, ગાઝિયાબાદમાં ચોંકાવારી ઘટના સામે આવે છે. કોરોના સંક્રમણને પગલે ડાસા સ્થિત જિલ્લા જેલમાં સજા ભોગવતા ચાર કેદીઓએ પેરોલ મંજૂર થવા છતા બહાર જવાનો ઈન્કાર કર્યો છે. આ કેદીઓ ગાઝિયાબાદ, શામલી, અલીગઢ અને લુધિયાણા છે. બહાર કરોનાએ અજગર ભરડો લીધો હોવાથી આ ચારેય કેદીઓ […]

કોરોના કાળમાં ભારતની મદદે આવ્યું જાપાન, સિંગાપુર બન્યું આપૂર્તિનું મોટું સ્ત્રોત

કોરોના કાળમાં ભારતની મદદે જાપાન સિંગાપુર બન્યો સપ્લાયનો મોટો સ્રોત 5 કરોડ ડોલર આપવાનો કર્યો નિર્ણય દિલ્હી : ભારતમાં સંક્રમણની બીજી લહેરથી નિપટવામાં સહયોગ આપવા માટે સિંગાપુરનો મોટો ફાળો છે. આ સિવાય શુક્રવારે જાપાન પણ ભારતના સમર્થનમાં કૂદી પડ્યું છે. જાપાનએ મહામારીને નાથવા માટે 5 કરોડ ડોલરની સહાયતા પેકેજમાં ભારતને 1.48 કરોડ ડોલર વધારાની સામગ્રી […]

કોરોના રસીકરણ અભિયાનઃ ગુજરાતમાં આઠ દિવસમાં 10 લાખ યુવાનોને અપાશે વેક્સિન

રસીકરણ અભિયાન કરાયું તેજ સીએમ રૂપાણીએ અમદાવાદ મનપાની કામગીરીની કરી પ્રસંશા અમદાવાદઃ કોરોનાના દર્દીઓની સાર-સંભાળ કરીને એસ.વી.પી હોસ્પિટલએ પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. સંજીવની રથ, ધન્વંતરી રથ, કોરોના વેક્સિનેસનની સુવ્યવસ્થિત આયોજનથી કોરોના સંક્રમણને ઝડપથી કાબુ લેવામાં અમદાવાદ મહાનગરપાલિકાએ ઉત્કૃષ્ટ સહયોગ આપ્યો છે. તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં […]

દિવ્યાંગ અને સિનિયર સીટીઝનને મળશે ઘરની નજીકમાં જ વેક્સિન

દિવ્યાંગ લોકોને ઘરની પાસે જ આપવામાં આવશે વેક્સિન સિનિયર સીટીઝન માટે પણ કરવામાં આવશે વ્યવસ્થા જાહેર કરવામાં આવ્યા દિશા-નિર્દેશ અમદાવાદ: કોરોનાવાયરસમાં હાલ સરકાર દ્વારા વેક્સિનેશન ડ્રાઈવ તો કરવામાં તો આવે છે. રોજ મોટી સંખ્યામાં લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે પણ કેટલાક લોકો એવા પણ છે કે જેમને કોરોનાવાયરસની વેક્સિન લેવામાં તકલીફ પડી રહી છે […]

દેશમાં કોરોનાવાયરસના કેસ ઓછા થયા, છેલ્લા 24 કલાકમાં 1.86 લાખ કેસ નોંધાયા

દેશમાં કોરોનાવાયરસથી સ્થિતિ સુધરી છેલ્લા 24 કલાકમાં 1.86 લાખ કેસ 44 દિવસમાં સૌથી ઓછા કેસ  દિલ્લી: દેશમાં કોરોનાવાયરસના કેસ હવે એટલા પ્રમાણમાં આવી રહ્યા નથી જેટલા પહેલા આવતા હતા. કોરોનાની બીજી લહેરમાં રોજ 4 લાખ કેસ દેશમાં નોંધવામાં આવતા હતા જે આંકડો હવે અડધો પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 1.86 લાખ કેસ નોંધાયા […]

કોરોનાની ત્રીજી લહેરથી બાળકોને કેવી રીતે બચાવવા, વાંચો જાણકારોનો અભિપ્રાય

કોરોનાની ત્રીજી લહેરનું જોખમ બાળકો સંક્રમિત થવાની સંભાવના રાજસ્થાન-કર્ણાટકમાં બાળકો વધારે સંક્રમિત દિલ્લી: કોરોનાવાયરસની બીજી લહેર હજુ પણ શાંત પડી નથી. રોજ લાખની સંખ્યામાં તો કેસ આવી જ રહ્યા છે, આવા સમયમાં કોરોનાની ત્રીજી લહેર વિશે લોકોએ જાણવું જોઈએ અને સતર્ક પણ થવું જોઈએ. કોરોનાની ત્રીજી લહેરને લઈને જાણકારો દ્વારા કહેવામાં આવ્યું છે કે આ […]

બ્લેક ફંગસ – વ્હાઈટ ફંગસ – યલ્લો ફંગસ બાદ હવે આ નવુ ફંગસ સામે આવ્યું, એસ્પરગિલોસિસ ફંગસ: ગુજરાતમાં 8 કેસ

અમદાવાદ: કોરોનાની બીજી લહેર આમ તો સંપૂર્ણપણે શાંત થઈ નથી. હજુ પણ કોરોનાવાયરસના કેસ સતત આવી રહ્યા છે અને છેલ્લા 24 કલાકમાં તો 2 લાખથી વધારે કેસ નોંધવામાં આવ્યા છે. આવા સમયમાં કોરોનાની સાથે સાથે ફંગસ ઈન્ફેક્શનની બીમારીના કેસ પણ દેશના અનેક રાજ્યોમાં જોવા મળ્યા છે. ચિંતાજનક વાત એ છે કે દેશમાં આ ફંગલ ઈન્ફેક્શનના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code