1. Home
  2. Tag "CORONA"

અમદાવાદમાં પાણીજન્ય, મચ્છરજન્ય રોગચાળો વકરે તે પહેલા હોસ્પિટલોમાં OPD શરૂ કરવા માગ

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસ ઘટતા જાય છે. ખાનગી હોસ્પિટલોના 75 ટકા બેડ ખાલી પડયા છે, જ્યારે મ્યુનિ., સરકારી અને મ્યુનિ. સાથે એમઓયુ કરેલી અન્ય હોસ્પિટલોમાં 69 ટકા બેડ ખાલી પડયા છે. ત્યારે આગામી સમયમાં ચોમાસુ શરુ થશે. ત્યારે પાણીજન્ય રોગચાળો માથું ઉંચકશે. આ સંજોગોમાં હવે કોરોનાની સારવાર માટેની હોસ્પિટલો ઘટાડી અન્ય રોગના દર્દીઓને પણ સારવાર […]

બ્લડ ક્લોટિંગથી બચવા વેક્સિનમાં થઈ શકે છે ફેરફાર, જર્મનીના વૈજ્ઞાનિકોએ કર્યો મહત્વનો દાવો

દિલ્લી: કોરોનાવાયરસના સંક્રમણથી બચવા માટે માસ્ક પહેરવુ અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવુ તો જરૂરી છે જ, પણ સાથે સાથે વેક્સિન લેવી પણ જરૂરી છે. હાલ એસ્ટ્રેજેનેકાની વેક્સિન લીધા બાદ કેટલાક લોકોમાં બ્લડ ક્લોટિંગની સમસ્યા જોવા મળી હતી અને તેના કારણે કંપનીને અનેક તકલીફો પણ સહન કરવી પડી હતી. હવે લોકોની ફરિયાદને ધ્યાનમાં રાખીને જર્મનીના વૈજ્ઞાનિકોએ […]

કેટલાક દેશોમાં કોરોના વેક્સિનની અછત, તો હોંગકોંગ લાખો ડોઝને કચરામાં ફેંકશે

હોંગકોંગ વેક્સિનના લાખો ડોઝ કચરામાં ફેંકશે કેટલાક દેશોમાં છે વેક્સિનની અછત લોકોના સ્વાસ્થ્યને લઈને લેવામાં આવ્યો નિર્ણય દિલ્લી: કોરોનાવાયરસની મહામારી વિશ્વના કેટલાક દેશોમાં હજુ પણ માથાનો દુખાવો બનીને બેઠી છે. કોરોનાવાયરસ મહામારીને માત આપવા માટે વિશ્વના મોટા ભાગના દેશોએ વેક્સિનેશન પ્રક્રિયાને વધારે તેજ બનાવી છે ત્યારે હોંગકોંગ એવો દેશ બન્યો છે જે લાખોની સંખ્યામાં ડોઝને […]

12 વર્ષથી મોટી ઉંમરના બાળકો માટે વેક્સિન તૈયાર, ફાઈઝરે કેન્દ્ર સરકાર પાસે માગી ફાસ્ટ ટ્રેકની મંજૂરી

અમેરિકાના ડ્રગ નિર્માતા ફાઇઝરએ કેન્દ્ર સરકારને કહ્યું છે કે તેની કોવિડ રસી ભારતમાં કોરોનાવાયરસના પ્રકારો સામે “ઉચ્ચ અસરકારકતા” બતાવે છે. નિષ્ણાતો માને છે કે દેશમાં ચેપ અને મૃત્યુના વિનાશક બીજા મોજા પાછળ આ એક પ્રકાર છે. મીડિયા રિપોર્ટ અનુસાર, સૂત્રોએ જણાવ્યું હતું કે ફાઇઝરએ કેન્દ્ર સરકારને એમ પણ કહ્યું હતું કે તેની રસી 12 વર્ષથી […]

કોરોના સંક્રમિત દર્દીઓની સારવારમાં એન્ટિબોડી કોકટેલ દવાનો થશે ઉપયોગ – દિલ્હીની હોસ્પિટલ થશે શરુઆત

કોરોનાના દર્દીઓને અપાશે એન્ટિબોડી કોકટેલ દવા દિલ્હીની હોસ્પિટલથી થશે તેની શરુઆત કોરોના સંક્રમિતોને મળશે મોટી રાહત દિલ્હીઃ- રાજધાની દિલ્હીમાં સંક્રમણના દર્દીઓને પણ હવે કોરોનાની એન્ટિબોડી કોકટેલ દવા આપવામાં આવશે. તેની શરુઆત ઓખલાની ફોર્ટિસ એસ્કોર્ટ હોસ્પિટલમાંથી શરૂ કરવામાં આવશે. સૌ પ્રથમ દેશના પ્રથમ ગુરુગ્રામની મેદંતા હોસ્પિટલમાં દાખલ દર્દીને આ દવા આપવામાં આવી હતી. ફોર્ટિસ એસ્કોર્ટ હોસ્પિટલના […]

કોરોના પીડિત માતાને નાના બાળકોએ લખેલો પત્ર થયો સોશિયલ મીડિયામાં વાયરલ

દિલ્હીઃ કોરોના મહામારીને પગલે હજુ પણ અનેક દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં દર્દીઓ પોતાના ઘરમાં જ પરિવારથી અલગ અન્ય રૂમમાં આઈસોલેટ થયાં છે. આવા કપરા સમયમાં દર્દીઓના પોતાના સ્વજનો સાથે ફોન ઉપર તથા અન્ય માધ્યમોથી વાતચીત કરે છે. જેથી દર્દીઓમાં કોરોના સામે લડવા માટે માનસિક રીતે મજબુત થાય છે. પરિવારજનો […]

કોરોનાના કેસ ઘટતા હવે એસટી બસ વ્યવહાર પુનઃ રાબેતા મુજબ બન્યો

રાજકોટઃ કોરોનાને લીધે તેમજ તાજેતરમાં સૌરાષ્ટ્ર પર ત્રાટકેલા ‘તાઉતે’ વાવાઝોડાના કારણે એસ.ટી. બસના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. રાજકોટ એસ.ટી. ડેપોમાં પહેલા 180 રૂટ શરૂ હતા હવે વધારીને 250 રૂટની બસ શરૂ કરવામાં આવ્યા છે. વાવાઝોડાને કારણે જે રૂટ્સ બંધ કરાયા હતા તે પણ હવે રસ્તા કલીયર થઇ ગયા બાદ શરૂ કરવામાં આવ્યા છે. સાથે […]

ગુજરાતમાં ધો-12ની પરીક્ષા પૂર્વે પરીક્ષાર્થીઓને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવાની માંગણી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ સતત ઘટતા તંત્રએ હવે રાહતનો શ્વાસ લીધો છે. દરમિયાન શિક્ષણ વિભાગ દ્વારા ધો-12ની વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું તા. 1 જુલાઈના રોજ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ પરીક્ષા દરમિયાન કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. બીજી તરફ શાલા સંચાલકો દ્વારા ધો-12 પરીક્ષાર્થીઓને પરીક્ષા પહેલા કોરોનાની રસીનો પહેલો ડોઝ આપવાની માંગણી […]

કોરોનાથી રક્ષણ આપતી એન્ટિબોડી પર થયેલા રીસર્ચમાં થયો મોટો ખુલાસો

શરીરમાં રહેલી એન્ટિબોડીને લઈને થયો મોટો ખુલાસો જાણીને તમે પણ ચોંકી જશો આ છે કૂદરતની કરામત કોરોનાવાયરસથી બચવા માટે વેક્સિન, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સતર્કતા તો જરૂરી છે જ. પણ સાથે સાથે શરીરમાં રહેલી એન્ટિબોડી પણ એટલી મહત્વની છે. કોરોના સામે રક્ષણ આપતી એન્ટિબોડી પર પણ અનેક પ્રકારના રિસર્ચ અને અભ્યાસ થયા છે અને હાલમાં […]

ફ્રાન્સના વૈજ્ઞાનિકનો મોટો દાવો, કહ્યુ વેક્સિનેશનથી ઉત્પન થઈ રહ્યા છે વાયરસના નવા પ્રકાર

ફ્રાન્સના વૈજ્ઞાનિકનો દાવો વેક્સિનેશન પર કહી મોટી વાત નવા પ્રકારના વાયરસને લઈને કર્યો ખુલાસો દિલ્લી: કોરોનાવાયરસને લઈને એમ પણ સમગ્ર દુનિયા પરેશાન છે. વિશ્વના મોટા ભાગના દેશોમાં કોરોનાવાયરસનું સંક્રમણ જોવા મળ્યું છે. તમામ જાણકારો, વૈજ્ઞાનિકો અને તથા અન્ય લોકો દ્વારા કોરોનાને લઈને વિવિધ પ્રકારની માહિતી અને જાણકારી આપવામાં આવી છે પણ તેનું નિરાકરણ શું છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code