અમદાવાદમાં હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીને રેમડેસિવિર ઇન્જેક્શન નહીં મળે
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. દરમિયાન રેમડેસિવિર ઈન્જેકશનની ભારે અછત ઉભી થઈ છે. દરમિયાન શહેરમાં હોમ ક્વોરન્ટીન થયેલા કોરોના દર્દીઓને રેમડેસિવિર ઈન્જેકશન નહીં આપવાનો કોર્પોરેશને નિર્ણય કર્યો છે. બીજી તરફ સરકારી ઓફિસો તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં કોરોનાના ભયના કારણે કર્મચારીઓની પાંખી હાજરી જોવા મળી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ […]


