1. Home
  2. Tag "CORONA"

સવારે ઉઠતાની સાથે જ ગળામાં દુખાવો થાય છે? કોરોના સિવાય પણ આ કારણો હોઈ શકે છે

શિયાળાની ઋતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઘણી સમસ્યાઓ લઈને આવે છે.આ દરમિયાન ઠંડા પવનો અને પ્રદૂષણને કારણે શરદી,ગળામાં દુખાવો અને ઉધરસ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.આ સિઝનમાં સવારે ઉઠ્યા બાદ લોકોને નાક બંધ થવા, ચહેરા પર સોજો અને ગળામાં દુખાવો જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.સૌથી ખરાબ વાત એ છે કે તમને એ પણ ખબર નથી […]

કોરોનાનો કહેર: વિદેશથી આવતા મુસાફરો માટે મોટા સમાચાર,રેન્ડમ તપાસ અંગે માર્ગદર્શિકા જારી 

ફરી એકવાર મહામારીના વાગ્યા ભણકારા વિદેશથી આવતા મુસાફરો માટે મોટા સમાચાર રેન્ડમ તપાસ અંગે માર્ગદર્શિકા જારી   દિલ્હી:આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ દ્વારા આવતા કેટલાક મુસાફરોની શનિવારથી રેન્ડમલી કોરોનાવાયરસ માટે પરીક્ષણ કરવામાં આવશે.નાગરિક ઉડ્ડયન મંત્રાલયે શુક્રવારે આ સંદર્ભમાં માર્ગદર્શિકા જારી કરતા કહ્યું કે,ક્રૂ મેમ્બરોએ આ માટે પસંદ કરાયેલા મુસાફરોને એરપોર્ટ પર સ્થિત સ્ક્રીનિંગ સુવિધામાં લાવવા પડશે. ચીન અને અન્ય […]

કોરોનાના સંકટનો સામનો કરતા ચીનની કરતુતોને સાઈડમાં મુકી ભારતે મદદ માટે હાથ લંબાવ્યો

નવી દિલ્હીઃ અરૂણાચલપ્રદેશમાં સરહદ ઉપર ચીનની સૈન્યએ ઘુસણખોરીનો પ્રયાસ કર્યો હતો. જેથી ભારત-ચીનના જવાનો વચ્ચે ચકમક ઝરી હતી. અગાઉ પણ ગ્વલાન ઘાટીમાં ચીનની સેનાએ ભારતીય જવાનો ઉપર હુમલો કર્યો હતો. જે બાદ બંને દેશ વચ્ચે સંબંધ તોડા તંગ બન્યાં હતા. જો કે, હાલ કોરોનાનું જન્મસ્થળ ગણાતા ચીનમાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉચક્યું છે, હાલ હોસ્પિટલો […]

ચીને ફરીથી કોરોનાની માહિતી છુપાવી, WHOને નથી જણાવી હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા

દિલ્હી:ચીનમાં કોરોના સંક્રમણ બેકાબૂ બની ગયું છે.હોસ્પિટલો સંક્રમિત દર્દીઓથી ભરેલી છે અને દિવસેને દિવસે નવા કેસ વધી રહ્યા છે.એક આંકડા અનુસાર, હાલમાં ચીનમાં 54 લાખથી વધુ કોરોના દર્દીઓ છે.આ દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન તરફથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.માહિતી અનુસાર, જ્યારથી ચીને તેની ઝીરો કોવિડ પોલિસી પાછી ખેંચી છે, ત્યારથી હોસ્પિટલમાં દાખલ નવા દર્દીઓનો […]

નવી દિલ્હીઃ લોકસભા-રાજ્યસભામાં પીએમ સહિતના સાંસદો માસ્ક સાથે જોવા મળ્યા

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાને લઈને વધી રહેલી ચિંતા વચ્ચે તેની અસર સંસદમાં પણ જોવા મળી રહી છે. લોકસભાના અધ્યક્ષે તમામ સાંસદો, મંત્રીઓ અને અધિકારીઓને ગૃહમાં પ્રવેશ કરતી વખતે માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. માસ્ક પહેર્યા વિના અંદર જતા લોકોને માસ્ક આપવામાં આવી રહ્યા હતા. આ સિવાય રાજ્યસભામાં ઘણા સાંસદો પણ માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા. […]

ગુજરાતમાં ઓમિક્રોનના BF 7 વેરિયન્ટનો હાલ એક પણ એક્ટિવ કેસ નથી : આરોગ્ય વિભાગ

ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં કોરોના- ઓમિક્રોનના BF 7 વેરિયન્ટનો હાલ એક પણ  એક્ટિવ કેસ નથી. જેની વધું વિગતો આપતા આરોગ્ય વિભાગે  જણાવ્યું છે કે, રાજ્યમાં જુલાઇ, સપ્ટેમ્બર અને નવેમ્બર મહિનામાં BF7 વેરિયન્ટના કેસ નોંધાયા હતા. જેમાં વિગતે જોઇએ તો અમદાવાદના 60 વર્ષીય પુરુષ દર્દીને કોવિડ પોઝીટીવ આવતા તેનું સેમ્પલ જીનોમ સિકવન્સીંગ માટે ગાંધીનગર ખાતેની જી.એસ.આર.બી. સરકારી […]

ચીનમાં કોરોનાના કેસમાં વધારો થતા મોદી સરકાર ચિંતિતઃ ડો.માંડવિયાએ સમીક્ષા બેઠક કરી

નવી દિલ્હીઃ ચીનમાં કોરોનાના વધી રહેલા કેસોને જોતા ભારત પણ એલર્ટ થઈ ગયું છે. આ ક્રમમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પણ ઉચ્ચ અધિકારીઓ અને નિષ્ણાતો સાથે રોગચાળાની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં, કોવિડ-19 પર આરોગ્ય મંત્રાલયની સાપ્તાહિક સમીક્ષા બેઠક યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સાથે કેન્દ્ર સરકારે સામાન્ય લોકોને ભીડમાં માસ્ક […]

ચીનમાં વધી રહેલા કોરોનાના કેસને લીધે કેન્દ્રની સુચના બાદ ગુજરાત સરકારે વ્યવસ્થાની કરી સમીક્ષા

ગાંધીનગરઃ ચીનમાં વધી રહેલા કેસને લીધે સંભવિત રોગચાળાનો ભારતમાં પ્રવેશ ન થાય તે માટે પગલાં લેવા ભારત સરકારના આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાના અધ્યક્ષસ્થાને આજે બેઠક મળી હતી. ત્યારબાદ તમામ રાજ્યોને તકેદારી રાખવાની સુચના અપાયા બાદ ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં જરૂરી વ્યવસ્થા અંગે સમીક્ષા કરવામાં આવી હતી.  આ બેઠકમાં ઓક્સિજન, […]

વિશ્વમાં સતાવતા કોરોનાના ડર વચ્ચે દેશમાં ઓમિક્રોન સબવેરિયન્ટ BF.7 ના ત્રણ કેસ 

કોરોનાનો વધતો જતો ડર ઓમિક્રોન સબવેરિયન્ટ BF.7 ના નોંધાયો 3 કેસ સરકાર પણ કોરોનાને લઈને બની સતર્ક   દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે જો કે ભારતની સ્થતિ તો નિયંત્રણમાં છે છે જો ચીનમાં વધતા જતા કોરોનાના કેસ વચ્ચે ભારત સરકાર પણ એલર્ટ બની છે.ત્યારે હવે આજે બોલાવવામાં આવેલી બેઠકમાં કોરોનાને લઈને સતર્ક રહેવા […]

કોરોનાના ફેલાવાને રોકવા માટે સરકારે નવી એડવાઈઝરી જારી કરી

કોરોના વાયરસને લઈને સરકાર બની સતર્ક દેશમાં માસ્ક,ટેસ્ટીંગ અને બુસ્ટર ડોઝ ફરજીયાત કેન્દ્ર સરકારે જાહેર કરી નવી એડવાઈઝરી   દિલ્હી:ચીન-અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશોમાં વધી રહેલા જીવલેણ કોરોના વાયરસને લઈને સરકાર સતર્ક બની છે.કોરોનાના ફેલાવાને રોકવા માટે સરકારે નવી એડવાઈઝરી જારી કરી છે. કોરોના પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની બેઠક બાદ નીતિ આયોગના સભ્ય ડૉ.વીકે પૉલે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code