1. Home
  2. Tag "CORONA"

ચીનમાં કોરોનાથી હાહાકાર,1.2 કરોડ ઘરોમાં વેન્ટિલેટર-ઓક્સિજન મશીનની જરૂર પડશે

દિલ્હી :ચીનમાં આ દિવસોમાં કોરોના વાયરસના સંક્રમણને કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સરકારે ઝીરો કોવિડ નીતિ અપનાવીને ઘણા શહેરોમાં લોકડાઉન લાદી દીધું છે. લોકોને ઘરમાં રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે. જાહેર સ્થળો બંધ કરવામાં આવ્યા છે. જો કે,લોકો હવે રસ્તાઓ પર વિરોધ કરી રહ્યા છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બધાની વચ્ચે […]

ચીનમાં કોરોનાનો વધતો કહેર – છેલ્લા 24 કલાકમાં 40 હજારથી વધુ નવા કેસ નોંધાતા ફરી ચિંતા વધી

ચીનમાં કોરોનાનો કહેર છેલ્લા 24 કલાકમાં 40 હજારથી વધુ કેસ નોંધાયા દિલ્હીઃ- દેશભરમાં કોરોના મહામારી છેલ્લા 3 વર્ષથી હાહાકાર મચાવી રહી છે,જો કે ભારતની સ્થિતિ સ્થિર જોવા મળી છે પરંતુ જ્યાંથી કોરોનાની ઉત્પત્તિ થી હતી તેવા દેશ ચીનમાં ફરી એક વખત કોરોનાે હાહાકાર મચાવ્યો છે,ચીનમાં કોરોનાએ ફરી ડરામણી સ્થિતિનું સર્જન કર્યું છે, રોજેરોજ હજારો કેસ […]

કોરોના પછી બાળકોમાં આ બીમારીનો ખતરો,WHOએ પણ આપી ચેતવણી

કોરોના મહામારીનો કહેર થંભ્યો કે હવે બીજી બીમારીએ દસ્તક આપી છે.જી હા, આ રોગનું નામ છે ઓરી, જે ઝડપથી ફેલાઈ રહી છે.આ બીમારી નવજાત બાળકોને પોતાની ઝપેટમાં લઈ રહી છે.આ બીમારીને કારણે અનેક બાળકોએ જીવ ગુમાવ્યા છે.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને યુએસ પબ્લિક હેલ્થ એજન્સીએ કહ્યું હતું કે,હવે વૈશ્વિક સ્તરે વિવિધ વિસ્તારોમાં ઓરી ફેલાઈ જવાની આશંકા […]

ચીનમાં કોરોના વિસ્ફોટને કારણે ભારત એલર્ટ,આ જગ્યાઓની મુલાકાત લેવા માટે રિપોર્ટ બતાવવો પડશે

દિલ્હી:ભારતમાં કોરોનાના કેસ હવે લગભગ નહિવત છે. પરંતુ આ જીવલેણ વાયરસ પાડોશી દેશ ચીનમાં તબાહી મચાવી રહ્યો છે. ભારતમાં પણ 2020નો પહેલો કેસ ચીનથી પરત ફરેલા વિદ્યાર્થી સાથે આવ્યો હતો. સરકાર આ અંગે સતર્ક હોય તેવું લાગી રહ્યું છે. આવતા મહિને ક્રિસમસ અને નવા વર્ષ નિમિત્તે, જો તમે આંદામાન-નિકાબોર ટાપુ, પોર્ટ બ્લેર અથવા લદ્દાખના લેહની મુસાફરી […]

કંબોડિયાના વડાપ્રધાન હુન સેનને થયો કોરોના,આસિયાન સમિટની યજમાની બાદ થયા સંક્રમિત  

દિલ્હી:દુનિયાભરમાં કોરોનાનો કહેર ઓછો નથી થઈ રહ્યો.હજુ પણ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે.ચીનના કેટલાક શહેરોમાં લોકડાઉનના અહેવાલો છે, તો અન્ય દેશોમાં સંક્રમણ વધવાના અહેવાલો છે. આ દરમિયાન કંબોડિયાના વડાપ્રધાન હુન સેન કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.કહેવામાં આવી રહ્યું છે કે આસિયાન સમિટની મેજબાની કર્યા બાદ તેઓ સંક્રમિત થયા છે. હાલ ધીમે ધીમે શિયાળાની ઋતુનું આગમના […]

દેશમાં હવે કોરોનાના વળતા પાણી – દૈનિક નોંધાતા કેસોનો આંકડો 1 હજારથી ઓછો, તો સક્રિય કેસ હવે 10 હજારથી ઓછા

દેશભરમાં કોરોનાના કેસોમાં મોટી રાહત હવે સક્રિય કેસો 10 હજારથી ઓછા દૈનિક નોંધાતા કેસની સંખ્યા 1 હજારથી ઓછી દિલ્હીઃ- દેશભરમાં હવે કોરોનામાં રાહત જોવા મળી રહી છે જ્યા એક તરફ ચીન જેવા દેશમાં ફરી કોરોનાએ માથુ ઊંચક્યું છે ત્યા ભારતમાં કોરોનાના વળતા પાણી જોવા મળે છે,દેશમાં દેનિક નોંધાતા કેસનો આંકડો 1 હજારની અંદર આવી ચૂક્યો […]

ચીનમાં કોરોનાએ માથુ ઉચક્યું, અનેક વિસ્તારમાં લોકડાઉન જેવી પરિસ્થિતિ

નવી દિલ્હીઃ ચીનમાં એપ્રિલ પછી સૌથી વધુ કોરોના કેસ જોવા મળી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં ચીનમાં 10,200 થી વધુ કોવિડ પોઝિટિવ કેસની પુષ્ટિ થઈ હતી. રાજધાની બેઇજિંગમાં પણ કેસ એક વર્ષથી વધુ સમયના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયા છે, ત્યારબાદ ટોચના નેતૃત્વએ હવે કોરોના વાયરસને કાબૂમાં લેવા માટે વ્યૂહરચના ઘડી છે. દેશમાં ઘણી જગ્યાએ લોકડાઉનની […]

મોઢામાં કઈક આવું થઈ રહ્યું છે તો ધ્યાન દોરજો,હોઈ શકે કોરોનાનું લક્ષણ

હવે તો કોરોનાથી દેશને તથા દુનિયાને રાહત થઈ છે પરંતુ તેને લઈને બેદરકારી રાખવી તે હજુ પણ ભારે પડી શકે છે. ચીનમાં આજે પણ કેટલાક લોકો લોકડાઉનમાં રાખવામાં આવ્યા છે અને તેનું કારણ એ છે કે કોરોનાવાયરસ કેસ, હજુ પણ કોરોનાવાયરસના નવા પ્રકાર જોવા મળી રહ્યા છે ત્યારે જો તમારા મોઢામાં પણ આ પ્રકારની સમસ્યા […]

કોરોના કેસ અપડેટ:દેશમાં છેલ્લા 24 કલાકમાં 1604 નવા કેસ નોંધાયા  

કોરોના કેસ અપડેટ 24 કલાકમાં 1604 નવા કેસ નોંધાયા દેશમાં 18,317 સક્રિય કેસ દિલ્હી:ભારતમાં કોરોના વાયરસના કેસો ખતમ થવાનું નામ નથી લઈ રહ્યા.દરરોજ કોરોનાના કેસમાં વધઘટ જોવા મળી રહે છે.ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1604 નવા કેસ નોંધાયા છે. હાલમાં દેશમાં 18,317 સક્રિય કેસ છે. આ પહેલા કોરોનાની લહેરમાં લોકોએ એક દિવસમાં લાખોની સંખ્યામાં કેસનો […]

ચીનમાં હજુ પણ કોરોનાનો ભયઃ 100થી વધારે શહેરોમાં લાકડાઉનનો અમલ

નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે પરંતુ બીજી તરફ કોરોનાનું ઉદભવ સ્થાન મનાતા ચીનમાં હજુ પણ અનેક વિસ્તારોમાં લોકડાઉનની સ્થિતિ જોવા મળી રહી છે. ચીન સરકારે ઝીરો કોવિડ કેસના અભિયાનને 100થી વધારે શહેરોમાં લાકડાઉનનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે. આ લોકડાઉનથી અર્થવ્યવસ્થા બગડશે તેને ધ્યાને લીધા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code