1. Home
  2. Tag "CORONA"

શિયાળામાં કોરોના વધવાની સંભાવના,આ લક્ષણોની ન કરતા અવગણના

શિયાળામાં શરદી થવી, ઉધરસ-ખાંસી થવી તે સામાન્ય વાત ગણવામાં આવે છે, લોકો આ બાબતે ધ્યાન પણ આપતા હોતા નથી પણ લોકોએ તે વાતને ન ભૂલવી જોઈએ કે શિયાળામાં કોરોનાનું સંક્રમણ વધે છે અને ફરીવાર આ શિયાળામાં કોરોના વધી શકે તેવી સંભાવના છે. સૌથી પહેલા તો ગળામાં ખરાશ થાય તો ચીંતા કરવાની જરૂર છે. જો તમારા […]

કોરોનાનું નવું સ્વરૂપ ભારતમાં પહોંચ્યું,નિષ્ણાતોએ આપી ચેતવણી

દિલ્હી:દેશમાં કોરોના વાયરસના કેસોમાં સતત ઘટાડાને જોતા મોટા ભાગના પ્રતિબંધો હટાવવામાં આવી રહ્યા છે.પરંતુ તાજેતરમાં કોરોનાના નવા વેરિએન્ટએ ફરી બધાની ચિંતા વધારી દીધી છે. રિપોર્ટ્સ અનુસાર, કોરોનાનું આ નવું વેરિઅન્ટ ઓમિક્રોનનું સબ-વેરિઅન્ટ છે.તેનું નામ BA.5.1.7 છે અને આ વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાય છે.માહિતી અનુસાર, ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર દ્વારા ભારતમાં BF.7 સબ-વેરિઅન્ટનો પ્રથમ કેસ […]

T20 વર્લ્ડ કપને લઈને ICCનો મોટો નિર્ણય,હવે કોરોના સંક્રમિત ખેલાડીઓ પણ રમી શકશે મેચ

મુંબઈ:T20 વર્લ્ડ કપ 2022ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ જાહેરાત કરી છે કે,જે ખેલાડીઓ કોવિડ-19 માટે પોઝિટિવ આવશે તેમને પણ T20 વર્લ્ડ કપની મેચોમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે.વર્તમાન T20 વર્લ્ડ કપમાં કુલ 16 ટીમો ભાગ લઈ રહી છે.ઓસ્ટ્રેલિયાની ધરતી પર ચાલી રહેલી આ સ્પર્ધાની ફાઈનલ 13 નવેમ્બરે […]

કેન્દ્ર એ કોરોનાની રસીની ખરીદારી બંધ કરી – વેક્સિનના બચેલી રાશી નાણામંત્રાલયને પરત કરાઈ

આરોગ્ય મંત્રાલય નવી કોરોના રસી ખરીદશે નહીં સીકરણ બજેટમાંથી 4237 કરોડ રૂપિયા પરત કરાયા દિલ્હીઃ- દેશભરમાં હવે કોરોનાના કેસોમાં મોટાભાગે ઘટાડો થઈ ચૂક્યો છે ત્યારે હવે મોટા ભાગના લોકોનું રસીકરણ પણ થઈ ચૂક્યું છે. જેને લઈને હવે કેન્દ્ર એ કોરોના વિરોધી રસીના ડોઝ ખરીદવાનું બંધ કરીને બચેલા તમામ ડોધ નાણામંત્રીને પરત કર્યા છે. પ્રાપ્ત જાણકારી […]

દેશમાં ઘટી કોરોનાની રફતાર,છેલ્લા 24 કલાકમાં 2,401 નવા કેસ નોંધાયા

દિલ્હી:ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ સંક્રમણના 2,401 નવા કેસ નોંધાયા પછી, દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4,46,28,828 થઈ ગઈ છે જ્યારે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા વધીને 26,625 થઈ ગઈ છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રવિવારે સવારે 8 વાગ્યે જારી કરવામાં આવેલા અપડેટ ડેટા અનુસાર, દેશમાં સંક્રમણને કારણે વધુ 21 લોકોના મોત થયા બાદ મૃત્યુઆંક વધીને […]

દેશમાં હવે ઓમિક્રોનના નવા XBB સબ-વેરિઅન્ટેની પણ એન્ટ્રી – છેલ્લા 15 દિવસમાં 4 રાજ્યોમાં 70થી વધુ કેસ 

ભારતમાં પણ ઓમિક્રોનના નવા XBB સબ-વેરિઅન્ટેની પણ એન્ટ્રી અત્યાર સુધી 4 રાજ્યોમાં 71 કેસ સામે આવ્યા દિલ્હીઃ- દેશભરમાં એક તરફ કોરોનાનો કેસો 3 હજારથી 5 હજારની વચ્ચે નોંધાઈ રહ્યા છે તો બીજી તરફ હવે એમિક્રોન બાત તેના સબવેરિએન્ટના કેસો પણ નોઁધાયા છે.જેણે ફરી એક વખત લોકોની ચિંતામાં વધારો કર્યો છે. ભારતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના નવા […]

દેશમાં કોરોનામાં મોટી રાહત – 24 કલાકમાં નોંધાયા 3 હજારથી ઓછા કેસ, સક્રિય કેસો હવે 33 હજારથી ઓછા

કોરોનાના કેસમાં ઘટાડો 24 કાલકમાં 2,500 નવા કેસ નોંધાયા સક્રિય કેસો હવે 33 હજારથી ઓછા દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે, જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો આ દરમિયાન કોરકોનાના કેસ 3 હજારથી ઓછા નોંધાયા છે, ખાસ કરીને છેલ્લા 3 દિવસની વાત કરીએ તો આ દરમિયાન કોરોનાના કેસો 3 હજારથી […]

હવેથી દિલ્હીમાં જાહેર જગ્યા પર માસ્ક ન પહેરવાથી નહી થાય 500 રુપિયાનો દંડ

દિલ્હીમાં હવે માસ્ક નહી પહેરવા પર દંડ નહી વસુલાય જાહેર જગ્યા પર નહી માસ્ક પહેરવા પર 500 રુપિયા લેવાશે નહી દિલ્હીઃ- દેશભરમાં હવે દૈનિક કોરોનાના નોંધાતા કેસોની સંખ્યા 3 હજારથી ઓછી આવી રહી છે આવી સ્થિતિમાં હવે દેશની રાજધાની દિલ્હીમાં જાહેર જગ્યા એ માસ્ક પહેરવા બબાતે દંડ લેવાના નિયમો બદલ્યા છે જે પ્રમાણે હવે જાહેર […]

કોરોના મહામારી સમાપ્ત નથી થઈ, પરંતુ અંત દેખાઈ રહ્યો છે- વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડાયરેક્ટર જનરલ

દિલ્હી:દેશમાં કોરોનાના કેસમાં વધઘટ જોવા મળે છે. હજુ કોરોના મહામારી સંપૂર્ણપણે સમાપ્ત થઈ  નથી, પરંતુ તેનો અંત નજીક દેખાઈ રહ્યો છે. ન્યૂયોર્કમાં આયોજિત યુએનજીએની બેઠક દરમિયાન ડબ્લ્યુએચઓના મહાનિર્દેશક ડો. ટેડ્રોસ અધનોમ ઘેબ્રેયેસસે આ વાત કહી હતી. તેમણે પોતાની વાતની શરૂઆત એમ કહીને કરી કે,અહીં ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં મને વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નોમાંથી એક એ […]

કોરોના અપડેટઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 4,510 નવા કેસો, હવે સક્રિય કેસો 46 હજાર આસપાસ

દેશમાં કોરોનામાં રાહત 24 કલાકમાં 4,510 નવા કેસ નોંધાયા સક્રિય કેસો હવે ઘટ્યા દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના  કેસોમાં વઘધટ જોવા મળી રહી છે ત્યારે હવે  છેલ્લા ઘણા દિવસોથી કોરોના કેસોમાં રાહત મળેલી જોવા મળી રહી છે, કોરોનાના દૈનિક નોંધાતા કેસો હવે ખૂબ ઓછા થઈ ચૂક્યા છે છેલ્લા 24 કલાકની વાત કરીએ તો આ દરમિયાન કોરોનાના 4,510 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code