1. Home
  2. Tag "CORONA"

સ્કૂલોમાં કોરોનાનો પગપેસારોઃ ગાઇડલાઇનના કડક પાલન માટે આદેશ

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ હવે સંક્રમિત થઈ રહ્યાં છે. જેથી શિક્ષણ વિભાગ પણ ચિંતિત બન્યું છે. દરમિયાન સરકાર દ્વારા સ્કૂલ સંચાલકોને એસઓપીનું ચુસ્ત પણે પાલન કરવા આદેશ કરવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, અયોધ્યામાં ભગવાન […]

દેશમાં સાત દિવસમાં 32 લાખ સિનિયર સિટિઝનોએ લીધી કરોના વેક્સિન

દિલ્હીઃ દેશમાં કોરોના વોરિયર્સ અને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ બાદ હવે 60 વર્ષથી વધુની ઉંમરની વ્યક્તિ તથા વિવિધ બીમારીથી પીડિતા 45 વર્ષથી વધુની ઉંમરના યુવાનોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. દરમિયાન સાત દિવસમાં 32 લાખ વૃદ્ધોએ વેક્સિન લીધી છે. જ્યારે તેના પહેલાં 3 ફેબ્રુઆરીથી ફ્રન્ટલાઈન વર્કરોને વેક્સિન લગાવવાનું શરૂ કરી દેવાયું હતું અને 33 દિવસમાં […]

જામનગર RTOની કોરોનાકાળમાં આવક ઘટીઃ એક વર્ષમાં માત્ર 214 વાહનોની નોંધણી

અમદાવાદઃ જામનગરમાં કોરોના મહામારીને પગલે આરટીઓની આવકમાં ઘટાડો થયો છે. વર્ષ 2019માં 91.17 કરોડની આવકની સામે 2020માં માત્ર 60.54 કરોડની આવક નોંધાઈ હોવાનું જાણવા મળે છે. જ્યારે એપ્રિલ 2019માં 2817 વાહનોની નોંધણી સામે 2020માં માત્ર 214 વાહનોની નોંધણી થઈ હોવાનું જાણવા મળે છે. આમ કોરોનાને કારણે આરટીઓ કચેરીની આવકમાં મસમોટુ રૂ.30 કરોડનું ગાબડું પડ્યું છે. […]

કોરોનાનું ગ્રહણઃ ગુજરાતમાં 2200થી વધારે ઉદ્યોગો બંધ હાલતમાં !

અમદાવાદઃ કોરોના મહામારીને પગલે વેપાર-ધંધાને વ્યાપક અસર પડી હોવાનું જાણવા મળે છે. જ્યારે લોકો ફરીથી બેઠા થાય તે માટે સરકારે આત્મનિર્ભર ભારત અભિયાન હાથ ધર્યું છે. દરમિયાન ગુજરાતમાં લગભગ 2203 જેટલા ઉદ્યોગો બંધ હાલતમાં હોવાનું જાણવા મળે છે. અમદાવાદમાં સૌથી વધારે 229 જેટલા ઉદ્યોગો બંધ થયાનું જાણવા મળે છે. બીજી તરફ મંદીનો સામનો કરતા ગુજરાતમાં […]

ભાવનગરમાં વેપારીઓએ માસ્કના દંડથી બચવા રાખ્યો બાતમીદારઃ મનપાની ટીમ ઉપર રખાતી હતી નજર

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે માસ્ક અને સામાજીક અંતર જીવનનો એક ભાગ બની ચુક્યું છે. બીજી તરફ માસ્ક નહીં પહેરનારને ઝડપી લેઈને તંત્ર દ્વારા દંડ વસુલવામાં આવે છે. દરમિયાન ભાવનગરના વેપારીઓએ માસ્કના દંડથી વચવા માટે નવી તરકીબ અજમાવી હતી. વેપારીઓએ એક બાતમીદાર રાખ્યો હોવાનું સામે આવતા મનપાના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. બાતમીદાર મનપાની ટીમ […]

દેશમાં કોરોનાનો કહેર – છેલ્લા 24 કલાકમાં નોંધાયા 18 હજારથી વધુ કેસ, 108ના મોત

દિલ્હી – સમગ્ર દેશમાં કોરોનાનો કહેર રુકવાની નામ નથી લઈ રહ્યો, આરોગ્ય મંત્રાલયના જણાવ્યાપ્રમાણે, છેલ્લા 24 કલાકમાં ફરી એકવાર 18 હજારથી વધુ કેસ નોંધાય ચૂક્યા છે, જેમાંથી 108 લોકોના મોત પમ નિપજ્યા છે, તો આજ સમયગાળાની અંદર 14 હજાર 234 લોકોને હોસ્પિટલમાં સારવાર હેઠળ રજા આપવામાં આવી છે. અત્યાર સુધી કોરોનાનો કપલ આંકડો 1 કરોડ […]

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધ્યું : માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં થયો વધારો

અમદાવાદઃ હેરિટેજ સિટી અમદાવાદ શહેરમાં કોર્પોરેશનની ચૂંટણી બાદ ફરી એકવાર કોરોના વાયરસે માથુ ઉચક્યું છે. તેમજ પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ તંત્ર દ્વારા કોરોનાના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમજ કન્ટેન્મેન્ટ ઝોન પણ વધારો થઈ રહ્યો છે. હાલ અમદાવાદ શહેરમાં 41 જેટલા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન છે. […]

સુરત અને વડોદરાની બે શાળાના 8 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત, વિદ્યાર્થીઓ-વાલીઓમાં ફફડાટ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીએ ફરીથી માથું ઉચક્યું છે. તેમજ પોઝિટિવ કેસ પણ ધીમે-ધીમે વધી રહ્યાં છે. બીજી તરફ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. દરમિયાન સુરત અને વડોદરાની બે સ્કૂલમાં 8 જેટલા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. તેમજ અન્ય વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ફફડાટ ફેલાયો […]

કોરોનાકાળામાં 87 હજારથી વધારે ગુજરાતીઓને પરત લવાયા હતા

અમદાવાદઃ ગત માર્ચ મહિનામાં કોરોના મહામારીને પગલે ભારતમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જેથી અનેક શ્રમજીવીઓ વિવિધ રાજ્યોમાં ફસાયાં હતા. જો કે, ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ફસાયેલા શ્રમજીવીઓને તેમના વતન મોકલી આપવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય રાજ્યો અને શહેરોમાં ફરાયેલા ગુજરાતીઓને પરત લાવવા માટે કવાયત કરવામાં આવી હતી. દરમિયાન કોરોનાકાળામાં […]

હરિયાણામાં કોરોનાનો રાફળો ફાટ્યો – એક સૈનિક સ્કુલના 54 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા

હરિયાણામાં કોરોના વકર્યો સૈનિક સ્કુલના 54 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ દિલ્હી – સમગ્ર દેશભરમાં કોરોનાનો ફરી એક વખત રાફળો ફાટ્યો છે, દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે, ત્યારે હવે હરિયાણામાં પણ કોરોનાના કેસનું સંક્રમણ વધતું જોવા મળ્યું છે રાજ્ય હરિયાણના કરનાલ જીલ્લામાં એક સૈનિક સ્કુલના 54 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ એક સાથે પોઝિટિવ આવતા હાહાકાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code