1. Home
  2. Tag "CORONA"

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,263 નવા કેસ નોંધાયા,પોઝીટીવીટી રેટ 9.35%

કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળ્યો 24 કલાકમાં કોરોનાના 1,263 નવા કેસ પોઝીટીવીટી રેટ 9.35% રહ્યો દિલ્હી:રાજધાની દિલ્હીમાં દરરોજ કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે અને છેલ્લા ઘણા દિવસોથી દિલ્હીમાં એક હજારથી વધુ કેસ નોંધાયા છે.રવિવારે જાહેર કરાયેલા આરોગ્ય વિભાગના અહેવાલ મુજબ દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 1263 નવા કેસ નોંધાયા છે.આ દરમિયાન સકારાત્મકતા દર 9.35 […]

કોરોના: દેશમાં 19,673 નવા કેસ નોંધાયા,45 લોકોએ ગુમાવ્યો જીવ

કોરોનાનો કહેર નથી થઇ રહ્યો ઓછો 24 કલાકમાં 19,673 નવા કેસ નોંધાયા 45 લોકોના નિપજ્યા મોત દિલ્હી:ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના મહામારીને લઈને રાહતના સમાચાર આવ્યા છે.આરોગ્ય વિભાગ દ્વારા રવિવારે જારી કરાયેલા તાજેતરના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા કેસોમાં મોટો ઘટાડો થયો છે.આ દરમિયાન દેશમાં કુલ 19673 નવા કોરોના સંક્રમિત દર્દીઓની પુષ્ટિ […]

ભારતીય મહિલા હોકી ટીમની ખેલાડી નવજોત કૌર કોરોનાથી સંક્રમિત   

ભારતીય મહિલા હોકી ટીમમાં કોરોનાનો વિસ્ફોટ ટીમની ખેલાડી નવજોત કૌર કોરોનાથી સંક્રમિત મેચના થોડા કલાકો પહેલા સ્ટાર ખેલાડી સંક્રમિત   મુંબઈ:બર્મિંગહામમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય મહિલા હોકી ટીમને તેની મેચ પહેલા કોરોના સંક્રમણનો સામનો કરવો પડ્યો છે.ટીમની સ્ટાર ખેલાડી નવજોત કૌર સંક્રમિત મળી આવી છે.બર્મિંગહામથી મળેલી માહિતી મુજબ, 30 જુલાઈ શનિવારના રોજ, ટીમના અનુભવી ખેલાડી […]

ગુજરાતમાં લોકોની લાપરવાહીથી વધતા જતા કોરોનાના કેસ, વધુ 1128 કેસ નોંધાયા, ત્રણના મોત

ગાંધીનગર:  રાજ્યમાં વરસાદી વાતાવરણમાં વાયરલ બીમારીના કેસમાં વધારો થતો જાય છે, તો બીજી બાજુ કોરોનાએ પણ ફરીવાર માથુ ઉંચક્યુ છે. રાજ્યમાં કોરોનાના કેસ ફરી એકવખત શુક્રવારે  1100ને પાર પહોંચી ગયો છે, એટલે કે શુક્રવારે 1128 કેસ નોંધાયા હતા.  લોકો હજુ પણ લાપરવાહ રહેશે તો કોરોનાના કેસ વધી પણ શકે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના […]

ચીનના વુહાનમાં ફરી જોવા મળ્યો કોરોનાનો ખોફ,આ શહેરમાં મળ્યા નવા કેસ

ચીનના વુહાનમાં ફરી જોવા મળ્યો કોરોનાનો ખોફ આ શહેરમાં નવા કેસ મળતા ફરી લાગ્યા તાળા અન્ય શહેરોમાં પણ લોકડાઉનનો ખતરો દિલ્હી:કોરોના ફરી એકવાર ચીનના વુહાનમાં પરત ફર્યો છે. અહીં 10 લાખની વસ્તીવાળા જિયાંગ્ઝિયા જિલ્લામાં શટડાઉન કરવામાં આવ્યું હતું.ચીનનું વુહાન એ જ શહેર છે જ્યાં વિશ્વમાં કોરોનાનો પહેલો કેસ જોવા મળ્યો હતો.તે પછી તે આખી દુનિયામાં […]

કોરોનાની વચ્ચે મંકીપોક્સનો વધ્યો ખતરો,મેક્સિકોમાં 60 કેસોની થઇ પુષ્ટિ  

મંકીપોક્સના વધતા જતા કેસો મેક્સિકોમાં 60 કેસોની થઇ પુષ્ટિ    દિલ્હી:કોરોનાના કહેરથી દુનિયા હજુ સુધી બહાર નથી નીકળી શકી, આ વચ્ચે વધુ એક વાયરસ લોકોને ડરાવા લાગ્યો છે.આ નવા વાયરસનું નામ મંકીપોક્સ છે.મેક્સિકોએ મંકીપોક્સના 60 કેસની પુષ્ટિ કરી છે.મેક્સિકોના પ્રિવેન્શન અને હેલ્થ પ્રમોશન માટેના અંડર સેક્રેટરી હ્યુગો લોપેઝ-ગેટેલે મંગળવારે આ માહિતી આપી હતી. લોપેઝ-ગેટેલે કહ્યું […]

કોરોનામાં રાહત – 24 કલાકમાં 14,830 નવા કેસ નોંધાયા,સક્રિય કેસોમાં થયો ઘટાડો

કોરોનામાં રાહત છેલ્લા 24 કલાકમાં 14 હજારથી વધુ કેસ નોંધાયા દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં ઉતાર ચઢાવ આવતો જોવા મળી રહ્યો છે છેલ્લા 2 દિવસથી કોરોનાના કેસોમાં થોડી રાહત જોવા મળી છે, આ સાથે જ છેલ્લા 24 કલાકની જો વાત કરીએ તો કોરોનાના કેસ 14 હજારથી વધુ નોંધાયા છે. જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે […]

બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમાર કોરોના સંક્રમિત થયા -છેલ્લા 4 દિવસથી તાવની હતી ફરીયાદ

બિહારના સીએમ કોરોના સંક્રમિત થયા 4 દિવસથી તાવના લક્ષણો હતા પટનાઃ- દેશભરમાં કોરોનાના  કેસોમાં વધારો ઘટાડો થતો જોવા મળી રહ્યો છે, ત્યારે દૈનિક કેસો 15 હજારને પાર નોંધાઈ રહ્યા છે ,કોરોના ફરી એક વખત વકરી રહ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે ,કોરોનાની અસર ઓછી થી છે તે વાત ચોક્કસ છે પરંતુ એક વાત […]

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20 હજારથી વધુ નવા કેસ નોંધાયા,36 દર્દીઓના મોત

24 કલાકમાં 20,279 નવા કેસ નોંધાયા 36 દર્દીઓના કોરોનાથી થયા મોત સક્રિય કેસ 1.52 લાખને પાર દિલ્હી:દેશમાં કોરોનાના કેસમાં દરરોજ વધઘટ જોવા મળે છે ત્યારે આજે ભારતમાં કોરોના સંક્રમણના 20 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે.જ્યારે છેલ્લા 24 કલાકમાં આ વાયરસના કારણે 36 દર્દીઓના મોત થયા છે.આજે જાહેર કરાયેલા આંકડા અનુસાર, દેશભરમાંથી 20,279 નવા કેસ […]

કોરોના રસીકરણ મહાઅભિયાનઃ હજુ સુધી 4 કરોડ લોકોએ નથી લીધી વેક્સિન

નવી દિલ્હીઃ દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ ભારતમાં કોરોનાથી લોકોને સલામત કરવા માટે રસીકરણ મહાઅભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેમજ અત્યાર સુધી સમગ્ર દેશમાં કોરોનાની રસીના 200 કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યાં છે. જો કે, ચોંકાવનારી બાબત એ છે કે, હજુ સુધી દેશમાં 4 કરોડ લોકોએ કોરોના રસીનો એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code