કોરોનામાં રાહત – છેલ્લા 24 કલાકમાં 3,614 કેસ નોંધાયા-એક્ટિવ કેસો હવે 40 હજારથી પણ ઓછા
કોરોનામાં રાહત 24 કલાકમાં 3,614 કેસ નોંધાયા એક્ટિવ કેસો હવે 40 હજારથી પણ ઓછા દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે, દિવસેને દિવસે હવે કેસો ઘટતા જોવા મળી રહ્યા છે જેને લઈને અનેક પ્રતિબંધોમાંથી પણ રાહત આપવામાં આવી ચૂકી છે.આ સાથે જ રસીકરણ પણ દેશની મોટાભાગની વસ્તીને મોટા પાયે થઈ ચૂક્યું છે,કોરોના મહામારીની […]


