કોરોનામાં રાહતઃ- છેલ્લા 24 કલાકમાં નોંધાયા 67 હજાર કેસ , એક્ટિવ કેસો પણ 8 લાખની અંદર
કોરોનાના કેસમાં ઘટાડો 24 કલાકમાં નોંધાયા 67 હજાર કેસ દિલ્હીઃ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર ધીમી પડી રહી છે, ત્યારે દેશમાં હવે એક્ટિવ કેસોની સંખ્યા પણ ઘટી રહી છે ત્યારે જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો બુધવારે દેશમાં કોરોના વાયરસના 67 હજાર 84 નવા કેસ જોવા મળ્યા અને 1 હજાર 241 દર્દીઓના મોત થયા […]


