બિહારઃ કોરોના મહામારીને પગલે તમામ ધાર્મિક સ્થળો બંધ કરવાનો નિર્ણય
પટના: બિહારમાં કોરોના વાયરસની વર્તમાન સ્થિતિને જોતા નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. નાઇટ કર્ફ્યુની સાથે સાથે ઘણા નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી નીતિશ કુમારની અધ્યક્ષતામાં મળેલી કટોકટી વ્યવસ્થાપન જૂથની બેઠકમાં લેવાયેલા નિર્ણયો લાગુ કરવામાં આવશે. રાજ્યમાં આજથી એટલે કે 6 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી સુધી નાઇટ કર્ફ્યુ અમલમાં રહેશે. રાત્રે 10 વાગ્યાથી સવારે […]


