કોરોના સંકટઃ દિલ્હીમાં નાલાત અને નવા વર્ષની ઉજવણી ઉપર પ્રતિબંધ
મુખ્યમંત્રી કેજરિવાલે કરી સમીક્ષા બેઠક દિલ્હીમાં અન્ય નિયંત્રણો પણ મુકાયાં દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં ઓમિક્રોનનો ભય ફેલાયો છે. આ ઉપરાંત કોરોનાના ડેલ્ટા વોરિએન્ટના કેસમાં પણ ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દરમિયાન કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને પત્ર લખીને કોરોનાના વધતા કેસને લઈને નાઈટ કરફ્યુ સહિતના નિયંત્રણો લેવા સૂચન કર્યું હતું. દેશની રાજધાની દિલ્હીમાં […]


