1. Home
  2. Tag "CORONA"

કોરોના રસીકરણઃ 80.75 કરોડ લોકોએ પ્રથમ ડોઝ અને 49.58 કરોડ લોકોએ લીધો બીજો ડોઝ

દિલ્હીઃ ઓમિક્રોનના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. બીજી તરફ સરકાર દ્વારા રસીકરણ તેજ કરવામાં આવ્યું છે. દરમિયાન 24 કલાકમાં કોરોનાના 81 લાખ ડોઝ આપવામાં આવ્યાં છે. અત્યાર સુધીમાં દેશમાં 130.39 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યાં છે. 80.75 કરોડ લોકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ અને 49.58 કરોડ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. પ્રાપ્ત […]

ઓમિક્રોનથી બાળકોને જોખમ વધારે,તમામ માતા-પિતાએ સતર્ક થવાની જરૂર

કોરોનાવાયરસથી બાળકોને વધારે ખતરો તમામ માતા-પિતાએ સતર્ક રહેવાની જરૂર સતર્ક રહેશો તો સલામત રહેશો મુંબઈ: કોરોનાવાયરસથી બચવા માટે આજે પણ એજ રસ્તો છે જે પહેલા હતો અને તે છે સતર્કતા. કોરોનાવાયરસની પહેલી અને બીજી લહેરથી જે રીતે આપણે સૌ લોકો હેરાન થયા તેને લઈને હવે તમામ લોકોને જાણ થઈ ગઈ હશે કે કોરોનાવાયરસ કેટલો ખતરનાક […]

ભાવનગર:કોરોનાએ માથું ઉચકતા તંત્ર દ્વારા રેપિડ ટેસ્ટ સેન્ટરો શરૂ કરાયા

સતત સાત દિવસથી કોરોના કેસમાં વધારો થયો એકસાથે 11 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા હડકંપ તંત્ર દ્વારા રેપિડ ટેસ્ટ સેન્ટરો શરૂ કરવામાં આવ્યા રાજકોટ :રાજયમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો થઇ રહ્યો છે.આ સાથે દેશમાં કોરોનાના નવા સ્વરૂપ ઓમીક્રોને લોકોની ચિંતામાં વધારો કર્યો છે. ત્યાં ભાવનગર જિલ્લામાં સતત સાત દિવસથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. […]

ઓમિક્રોન વેરિયન્ટની દસ્તકને કારણે બેંગલુરુમાં વધ્યું ટેન્શન,ઘણા રાજ્યોમાં કડકાઈ વધી

ઓમિક્રોનની ભારતમાં એન્ટ્રી બાદ રાજ્ય સરકાર એલર્ટ મહારાષ્ટ્ર, યુપી, તમિલનાડુ સરકારે બનાવ્યા નવા નિયમો બેંગલુરુ:કોરોનાના સૌથી ખતરનાક વેરિયન્ટ ઓમિક્રોનથી ભારત છેલ્લા 8 દિવસથી બચેલું હતું, આખરે દેશમાં તેની એન્ટ્રી થઈ ગઈ છે. ગુરુવારે કર્ણાટકમાં પ્રથમ વખત ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત બે દર્દીઓ મળી આવ્યા છે. બે દર્દીઓ સામે આવ્યા બાદ કર્ણાટક સરકાર સતર્ક થઈ ગઈ છે […]

ઉત્તરાખંડમાં 50 પોલીસ કર્મચારીઓ કોરોના સંક્રમિત

દિલ્હીઃ એમિક્રોન વેરિએન્ટના પગલે ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં ભય ફેલાયો છે. દરમિયાન ઉત્તરાખંડમાં કોરોનાના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે ટેસ્ટીંગ વધારવામાં આવ્યું છે. તેમજ પોલીસ કર્મચારીઓના ટેસ્ટીંગ માટે અભિયાન હાથ ધરાયું છે. દરમિયાન 50 જેટલા પોલીસ કર્મચારીઓ કોરોના પોઝિટિવ મળી આવતા ખળભળાચ મચી ગયો છે. આ પોલીસ કર્મચારીઓને સારવાર અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યાં હોવાનું […]

દુનિયાના 23 દેશોમાં કોરોનાના નવા વોરિએન્ટ ઓમિક્રોનની દસ્તક, આફ્રિકા-UKમાં સૌથી વધારે કેસ

દિલ્હીઃ કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનની દસ્તકથી દુનિયાને ચિંતામાં મુકી દીધી છે. આ વેરિએન્ટ અત્યાર સુધીમાં લગભગ 23 દેશમાં ફેલાયો છે. જેમાં અમેરિકાનો પણ સમાવેશ થાય છે. અમેરિકાના કોલિફોનિયામાં જે વ્યક્તિ ઓમિક્રોનથી સંક્રિમિત થયો છે તેને કોવિડ વેક્સિનના બંને ડોઝ લીધા હતા. WHOના ચીફ ટેડ્રોસ અધાનોમ ધેબ્રેયેસસએ કહ્યું હતું કે, 23 દેશોમાં કોરોનાના નવા વેરિએન્ટના કેસ […]

જો તમારું બ્લડ ગ્રુપ આ છે તો સતર્ક રહો,તમને કોરોનાથી ખતરો વધારે છે

અભ્યાસમાં થયો મોટો ખુલાસો આ લોકોને છે કોરોનાથી ખતરો જાણી લો આ મહત્વની જાણકારી કોરોનાવાયરસના સંક્રમણથી બચવા માટે લોકો અનેક પ્રકારના ઉપાયો શોધતા હોય છે. ત્યારે એક એવો ખુલાસો થયો છે કે જે લોકોની ચિંતામાં વધારો કરી શકે છે. વાત એવી છે કે જે લોકોનું બ્લડ ગ્રુપ B+ છે તે લોકોના કોરોનાથી સંક્રમિત થવાની વધારે […]

બેંગ્લોરમાં હોસ્પિટલની બેદરકારીઃ દોઢ વર્ષ પહેલા કોરોનામાં મૃત્યુ પામેલા બે દર્દીઓના મૃતદેહ મળ્યાં

મુંબઈઃ કર્ણાટકના બેંગ્લોરની એક હોસ્પિટલમાં સ્ટાફની બેદરકારીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. લગભગ દાઢ વર્ષ પહેલા કોરોનાની પ્રથમ લહેરમાં મૃત્યુ પામેલી બે વ્યક્તિઓની લાશ શબઘરમાંથી મળી આવતા ખળભળાટ મચી ગયો છે. જે તે વખતે મૃતકોના પરિવારજનોને મૃતદેહ આપવામાં આવ્યો ન હતો અને તંત્ર દ્વારા તેમના અંતિમ સંસ્કાર પણ કરી નાખવામાં આવ્યાંનું જે તે વખતે પરિવારજનોને […]

અમદાવાદ એરપોર્ટ ઉપર વિદેશી પ્રવાસીઓનું ટેસ્ટીંગઃ 400થી પ્રવાસીઓ વિદેશથી આવ્યાં

અમદાવાદ : આફ્રિકન દેશમાં કોરોનાનો નવો વેરિયેન્ટ જોવા મળતા ખળભળાટ મચી ગયો છે. તેમજ કેન્દ્ર સરકારે વિવિધ રાજ્ય સરકારોને સતર્ક રહેવા તાકીદ કરી હતી. અમદાવાદ એરપોર્ટ ઉપર વિદેશથી આવતા પ્રવાસીઓના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન અમદાવાદ એરપોર્ટ ઉપર વિદેશથી 400 જેટલા પ્રવાસીઓ આવ્યાં હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોરોનાના નવા વેરિઅન્ટ […]

સુરતઃ ઓમીક્રોન વેરિયન્ટના ભય વચ્ચે 3 દિવસમાં વિદેશથી આવેલા 41 પ્રવાસીઓને કરાયાં ક્વોરેન્ટાઈન

અમદાવાદઃ  સુરત શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં વિદેશથી 41 જેટલા મુસાફરો આવ્યા છે. આ તમામને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. દક્ષિણ આફ્રિકાથી મળેલા અને વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટથી વિશ્વમાં ફફડાટ ફેલાયો છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સતર્કતા દાખવવાનું શરૂ થયું છે. નવી ગાઇડલાઇન પ્રમાણે આ વેરિયેન્ટ જ્યાંથી પ્રસર્યો છે, એ સાઉથ આફ્રિકા સહિતના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code