મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેરઃ છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની સંખ્યા 3 હજારને પાર, સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ વધી
મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 3 હજાર 773 કેસ નવા નોંધાયા કોરોનાના કેસોનો રિકવરી રેટ પણ વધ્યો મુંબઈઃ- દેશભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે કેરશ બાદ મહારાષ્ટ્રમાં પણ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે.વિતેલા દિવસને રવિવારે છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 30 હજાર 773 નવા કેસ નોંધાયા છે, જે શનિવારની સરખામણઈમાં ઓછા છે. તે […]


