કોરોનાનો એક કેસ સામે આવવા પર ન્યુઝીલેન્ડમાં લાગ્યું ત્રણ દિવસનું લોકડાઉન
ન્યુઝીલેન્ડમાં મંગળવારે મધરાતથી દેશવ્યાપી લોકડાઉન ઓકલેન્ડ અને કોરોમંડલમાં સાત દિવસનું લોકડાઉન 6 મહિના પછી પ્રથમ વખત ન્યુઝીલેન્ડમાં આવ્યો કોરોનાનો કેસ દિલ્હી :દુનિયાના અન્ય દેશોની તુલનામાં ન્યુઝીલેન્ડ કોરોના વાયરસને લઈને ખૂબ જ ગંભીર છે. આ એટલા માટે કહી શકાય કારણ કે,ન્યૂઝીલેન્ડ સરકારે મંગળવારે કોરોના વાયરસનો કેસ નોંધાયાની સાથે જ ઓછામાં ઓછા ત્રણ દિવસ માટે સમગ્ર દેશમાં […]


