દેશમાં 45.60 કરોડ લોકોને મળ્યો કોવિડ-19 વેક્સિનનો પહેલો ડોઝ
દેશમાં વેક્સિનેશનની પ્રકિયા રોકેટની ગતિ પર 24 કલાકમાં 51 લાખ લોકોને મળી વેક્સિન સરકાર વધારી શકે છે વેક્સિનેશનની સ્પીડ દિલ્હી:ભારતમાં ગઇકાલે રાષ્ટ્રવ્યાપી રસીકરણ કવરેજનો કુલ આંકડો 45.60 કરોડ કરતાં વધારે થઇ ગયો છે. 30 જુલાઈ સુધીના ડેટા અનુસાર દેશમાં આજે 51 લાખથી વધારે લોકોને વેક્સિન આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં રસીના 51,83,180 ડોઝ આપવામાં […]


