પેરિસમાં કોરોનાના નવા વેરીએન્ટનો પગપેસારો: લોકડાઉન લાગવાના એંધાણ
પેરિસમાં કોરોનાના નવા વેરીએન્ટનો પગપેસારો ICU માં દર્દીઓ માટે બેડની અછત લોકડાઉન થવાની સંભાવના નવી દિલ્લી: દેશ-દુનિયામાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. ફ્રાંસમાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે.આ સાથે રાજધાની પેરિસમાં વાયરસના નવા સ્વરૂપને કારણે સંક્રમણની ગતિમાં નોંધપાત્ર વધારો થયો છે. આને કારણે હોસ્પિટલના આઇસીયુમાં બેડ ઓછા પડી રહ્યા છે. કોરોના વેક્સીનના મર્યાદિત […]