છેલ્લા 24 કલાકમાં 21,800થી વધુ કોરોનાના કેસ સામે આવ્યા – 60 દર્દીઓના મોત, સક્રિય કેસ 1 લાખ 49 હજારને પાર
દેશમાં ફરી કોરોનાના કેસોમાં ઉછાળો 24 કલાકમાં 21 હજાર 880 કેસ નોંધાયા દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે છેલ્લા 2 દિવસથી કોરોનાના કેસો 20 હજારને પાર નોંધાઈ રહ્યા છે જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો કોરોનાના કેસો એ 21 હજારનો આંકડો પાર કર્યો છે તો સાથે જ સક્રિય કેસોમાં પણ વધારો […]