પંચમહાલમાં “મનરેગા”માં 100 કરોડ કરતા વધુના ભ્રષ્ટાચાર થયો છે: અમિત ચાવડા
સૌથી નાના તાલુકો જાંબુઘોડામાં 4 વર્ષમાં મનરેગામાં 300 કરોડનું ચુકવણું કેન્દ્ર સરકાર દ્વારા તટસ્થ તપાસની કોંગ્રેસની માગણી જાંબુઘોડામાં 200 કરોડથી વધુનું મટીરીયલ સપ્લાય કરનારી એજન્સીઓની તપાસ કરાવો ગાંધીનગરઃ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ આજે જણાવ્યું હતું કે, જે રીતે ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર બની ગયો એના પુરાવા અને કૌભાંડો બહાર આવી રહ્યા છે. […]