ભારતની સરખામણીએ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં વધારે ભ્રષ્ટાચાર
દિલ્હીઃ ભારતમાં સરકાર દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં ભ્રષ્ટાચારને નાથવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલે લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે ભ્રષ્ટાચાર મુદ્દે ભારત 86માં ક્રમે છે. જ્યારે પડોશી દેશ પાકિસ્તાન 124 અને બાંગ્લાદેશ 146ના ક્રમે છે. 180 દેશમાં કરવામાં આવેલા સર્વે અનુસાર જે દેશનો ક્રમ ઓછો એ દેશમાં ભ્રષ્ટાચાર ઓછો અને જે દેશનો ક્રમ વધુ […]


