1. Home
  2. Tag "cottonseed oil"

રાજકોટ :સિંગતેલ અને કપાસિયા તેલ થયું મોંધુ,જાણો જનતા પર કેટલો બોજો પડશે

સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ફરીથી વધારો 4 વર્ષની સરખામણીએ સૌથી વધુ ભાવ રશિયા અને યુક્રેનના યુદ્ધની અસર તેલના ભાવ પર રાજકોટ:દિવસે ને દિવસે મોંધવારી વધી રહી છે.વધતી જતી મોંધવારીએ ઘર ચલાવવું મુશ્કેલ બનાવી દીધું છે.આ પહેલા પેટ્રોલ-ડીઝલ,ગેસ,શાકભાજી અને કઠોરના ભાવમાં વધારો જોવા મળ્યો ,ત્યાં હવે ફરી ખાદ્યતેલના ભાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. સિંગતેલનો […]

તહેવારોના ટાણે જ સિંગતેલ અને કપાસિયા તેલમાં ભાવ વધારાની ચાલી રહેલી સ્પર્ધા

રાજકોટ : રાજ્યમાં પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાને પગલે તમામ જીવન જરૂરિયાતની ચિજ વસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો થયો છે. ત્યારે તહેવારો પહેલા મોંઘવારીના મારથી ત્રસ્ત જનતાને વધુ એક ઝટકો મળ્યો છે. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ એક સરખા થઈ ગયા છે. સિંગતેલ અને કપાસિયા તેલના એક ડબ્બાનો ભાવ 2500 રૂપિયા થઈ ગયો છે. તહેવારો સમયે જ બંને […]

મોંધવારીનો મારઃ પેટ્રોલ-ડીઝલ બાદ સિંગતેલ અને કપાસિયા તેલમાં પણ અસામાન્ય વધારો

અમદાવાદઃ પટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચતા તેના લીધે અન્ય ચીજ-વસ્તુઓના ભાવ પણ વધી રહ્યા છે. જેમાં. સિંગતેલના ભાવમાં 25 અને કપાસિયા તેલના ભાવમાં 25 રૂપિયાનો વધારો થયો છે. ભાવવધારાને કારણે સિંગતેલના ડબ્બાએ 2400 રૂપિયાની સપાટી કુદાવી છે. જ્યારે કપાસિયા તેલનો ડબ્બાનો ભાવ 2300ને પાર થયો છે. પહેલીવાર કપાસિયા તેલનો ભાવ 200ને પાર પહોંચ્યો છે. […]

મોંધવારીનો માર હવે ખાદ્યતેલ પર – ફરી એકવાર સીંગતેલ અને કપાસિયા તેલના ભાવ વધ્યા

તેલના ડબ્બાના 1,450 રૂપિયા હતા. તે હવે 2100 થી 2650 સુધી પહોંચ્યા સતત વધતા ભાવથી સામાન્ય જનતાની ચિંતા વધી દિલ્હી – દેશમાં છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ ડિઝલના ભાવ ભળકે બળી રહ્યા છે, દિવસેને દિવસે વધતી મોંધવારીથી ,સામાન્ય પ્રજાની ચિંતા વધી રહી છે.ત્યારે હજુ પણ મોંધવારી અટકવાનું નામ નથી લઈ રહી, આ પહેલા ગેસના ભઆવમાં પણ […]

ખાદ્યતેલના ભાવમાં ફરી વધારોઃ કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂ. બે હજારને પાર

અમદાવાદઃ ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થતા વાહન ચાલકો આર્થિક મુશ્કેલીમાં મુકાયાં છે. બીજી તરફ ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થતો હોવાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. કપાસીયા તેલનો ડબ્બો 2000 તથા પામોલીનનો ડબ્બે 1900 ને વટાવી ગયો છે. ગરીબ વર્ગ માટે કોઈપણ ખાદ્યતેલ દોહ્યલુ બની જવાની સ્થિતિ છે. પ્રાપ્ત માહિતી અનુસાર બે-ચાર દિવસ સ્થિર કે ઘટાડો સુચવાયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code