કફ સિરપને લઈને કેન્દ્રની સરાકર એક્શન મોડમાં – આ મામલે 143 ફાર્માસ્યુટિકલ કંપનીઓને કારણ બતાવો નોટિસ જારી કરી
દિલ્હીઃ- ભારકત સ્થિતિ કંપનીો દ્રારા અનેક દવાઓ અને કફ સિરપ બનાવવામાં આવે છે ભૂતકાળમાં ઉત્તરપ્રદેશ સ્થિતિ કફ સિરપની કંપની પર બાળકોના મોતનો આરોપ લાગ્યો હતો ત્યારે ફરી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ભારતની એક દવા કંપની વિરુદ્ધ ગઈકાલે ચેતવણ રજૂ કરી હતી આ તમામ સ્થિતિને જોતા હવે કેન્દ્રની સરકાર પણ એક્શન મોડમાં આવી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે કેન્દ્રીય […]