1. Home
  2. Tag "COUNTING"

EVM કઇ રીતે ચૂંટણીના પરિણામોને ચોક્કસ રીતે પ્રતિબબિંત કરે છે ? જાણો કઇ રીતે થાય છે કાઉન્ટિંગ

લોકસભા ચૂંટણી માટેના મતદાનની વચ્ચે સુપ્રીમ કોર્ટ VVPAT સાથે EVM મારફત પડેલા મતોના 100 ટકા મેચિંગની માંગ કરતી અરજી નામંજુર કરી ચૂકી છે… આ સાથે બેલેટ પેપરથી મતદાન કરાવવાની અરજી પણ ફગાવી દેવાઇ ચૂકી છે.. ત્યારે સવાલ એ થાય છે ઇવીએમમાં મતગણતરી કઇ રીતે થતી હોય છે.. અને શું એ ભરોસાપાત્ર છે કે નહીં.. ચાલો […]

ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની પેટાચૂંટણી અને નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી

લખનૌઃ ઉત્તર પ્રદેશની મ્યુનિસિપલ ચૂંટણીઓ અને રાજ્ય વિધાનસભાની બે બેઠકોની પેટાચૂંટણી માટે શનિવારે સવારે મતગણતરી શરૂ થઈ હતી. ઉત્તર પ્રદેશમાં, રામપુર જિલ્લામાં સ્વર અને મિર્ઝાપુર જિલ્લામાં છાંબે વિધાનસભા બેઠકો માટે 10 મેના રોજ મતદાન યોજાયું હતું, જ્યારે રાજ્યના 75 જિલ્લાઓમાં નગરપાલિકાની ચૂંટણીઓ માટે 4 મે અને 11 મેના રોજ બે તબક્કામાં મતદાન યોજાયું હતું. અધિકારીઓએ […]

કર્ણાટક વિધાનસભા ચૂંટણીઃ મતગણતરીના પ્રારંભથી જ ભાજપ અને જેડીએસથી કોંગ્રેસ આગળ

બેંગ્લોરઃ કર્ણાટક વિધાનસભાની 224 બેઠકો માટે તા. 10મી મેના રોજ 72 ટકાથી વધારે મતદાન થયું હતું. દરમિયાન આજે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. મતગણતરીના પ્રારંભથી જ કોંગ્રેસ અન્ય રાજ્યકીય પક્ષોથી આગળ ચાલી રહી હતી. દરમિયાન ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર કોંગ્રેસ 110 સીટો પર, ભાજપ 71 સીટો પર અને જેડી(એસ) 23 સીટો પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code