155 દેશોના પવિત્ર જળથી રામલલાનો થયો જલાભિષેક
લખનઉ : ભગવાન શ્રી રામની નગરી અયોધ્યામાં નિર્માણાધીન ભવ્ય રામ મંદિરનો જલાભિષેક મંત્રોચ્ચાર વચ્ચે 155 દેશોની પવિત્ર નદીઓ અને તળાવોમાંથી લાવવામાં આવેલ જળથી કરવામાં આવ્યો હતો. વિશ્વ હિંદુ પરિષદ (VHP)ના પ્રાંત મીડિયા પ્રભારી શરદ શર્માએ જણાવ્યું કે દિલ્હી સ્ટડી ગ્રૂપના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય વિજય જોલીના નેતૃત્વમાં દુનિયાના સાત મહાદ્વીપોના 155 દેશોના પવિત્ર જળથી અયોધ્યામાં […]