1. Home
  2. Tag "countries"

ભારત સિવાય આ દેશોમાં પણ બોલાય છે હિન્દી ભાષા,જાણો આ દેશો વિશે વિગતવાર

ભારત ઘણી ભાષાઓનો સમૃદ્ધ દેશ છે,પરંતુ ભારત મૂળભૂત રીતે તેની હિન્દી ભાષા માટે જાણીતું છે. હિન્દીના ચાહકો માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જોવા મળશે.જો તમે હિન્દી ભાષી દેશોની મુસાફરી કરવા માંગો છો, તો તમારે તેમના વિશે જાણવું જ જોઈએ આપણે સૌ જાણીએ છીએ કે નેપાળની સતાવાર ભાષા નેપાળી છે પરંતુ નેપાળના મોટા ભાગના […]

2025 સુધીમાં અબજો લોકો તરસથી પીડાશે,આ દેશો પર એક મોટું સંકટ

પાણીનો યોગ્ય ઉપયોગ કરવામાં માનવી હંમેશા બેદરકાર રહ્યો છે. સામાન્ય વસ્તુઓ માટે જે જરૂરી નથી તેના કરતાં પણ વધુ પાણી ખર્ચવામાં આવે છે.વિશ્વસ્તરીય સંસ્થાઓ અને વિવિધ દેશોની સરકારો પણ પાણીનો દુરુપયોગ રોકવા માટે ઝુંબેશ ચલાવતી જોવા મળે છે, છતાં પાણીનો યોગ્ય અને મર્યાદિત ઉપયોગ થતો નથી.આવી સ્થિતિમાં તાજેતરનો એક અભ્યાસ મનુષ્યને ડરાવવા માટે પૂરતો છે. […]

આ દુનિયાના એવા દેશ છે કે જેના કરતા ભારતના ગામ પણ મોટા હશે,જાણો

દુનિયામાં લગભગ 195 જેટલા દેશ છે, અને કેટલાક દેશ એવા છે કે જેના લોકો નામ પણ નથી જાણતા. આ દેશ વિશે તો એવું પણ કહી શકાય કે આ દેશ ભારતના ગામડા કરતા પણ નામના હશે. જો સૌથી પહેલા વાત કરવામાં આવે વિશ્વના સૌથી નાના દેશની તો તેમાં પ્રથમ નંબર પર વેટિકન સિટીનું નામ આવે છે. […]

સાઉદી અરેબિયાએ ભારત અને અન્ય ત્રણ દેશોની મુસાફરી પર કોવિડ પ્રતિબંધો હટાવ્યા  

દિલ્હી:સાઉદી અરેબિયાએ સોમવારે કોરોના વાયરસના કારણે તેના નાગરિકો પર ભારત અને અન્ય ત્રણ દેશોની મુસાફરી પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. સાઉદી પ્રેસ એજન્સીએ ગૃહ મંત્રાલયના એક સૂત્રને ટાંકીને કહ્યું કે, આ પગલું કોરોના વાયરસની સ્થિતિમાં સુધારા પર આધારિત છે. સૂત્રના જણાવ્યા અનુસાર, પ્રતિબંધો હટાવતી વખતે વૈશ્વિક મહામારીની સ્થિતિ અંગે આરોગ્ય અધિકારીઓ દ્વારા સબમિટ કરવામાં આવેલા […]

દુનિયાના આ દેશોમાં ઝડપથી ફેલાયો મંકીપોક્સ વાયરસ, જાણો તેની સારવાર અને લક્ષણો 

દુનિયાના આ દેશોમાં ઝડપથી ફેલાયો મંકીપોક્સ વાયરસ જાણો તેની સારવાર અને લક્ષણો દિલ્હી:કોરોના બાદ હવે મંકીપોક્સ નામનો વાયરસ દુનિયામાં તબાહી મચાવી રહ્યો છે. તે અત્યાર સુધીમાં બેલ્જિયમ, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, નેધરલેન્ડ, પોર્ટુગલ, સ્પેન, સ્વીડન અને બ્રિટન સહિત ઘણા દેશોમાં ફેલાઈ ચુક્યો છે, જેણે સમગ્ર વિશ્વની ચિંતા વધારી દીધી છે. તે પ્રાણીઓમાંથી થતો વાયરસ છે. મંકીપોક્સ […]

ક્વોડના દેશો માટે ભારતનું સમર્થન જરૂરીઃ જાપાનના પૂર્વ પીએમ

નવી દિલ્હીઃ  ભારતને છોડીને સ્વોડના તમામ દેશ અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાએ યુક્રેન ઉપર રશિયાની સૈન્ય કાર્યવાહીનો વિરોધ કર્યો હતો અને રશિયા સામે અનેક પ્રતિબંધો લાદવામાં આવ્યાં છે. પરંતુ રશિયા-યુદ્ધ પર ભારત તટસ્થ રહ્યું છે અને બંને દેશોને શાંતિ જાળવીને વાતચીતથી ઉકેલ લાવવા અપીલ કરી છે. અમેરિકા સતત ભારત ઉપર દબાણ કરી રહ્યું કે, રશિયાની ટીપ્પણી […]

દુનિયાના ઘણા દેશોમાં આજે પણ રાજાશાહી,જાણો ક્યાં દેશમાં ચાલે છે રાજાઓનું શાસન

દુનિયાના ઘણા દેશોમાં આજે પણ રાજાશાહી જાણો ક્યાં દેશમાં ચાલે છે રાજાઓનું શાસન દેશમાં પહેલા રાજાશાહી હતી.રાજા દ્વારા શાસન ચાલતું હતું પરંતુ હાલના સમયમાં સરકાર દ્વારા શાસન ચાલે છે.તેમ છતાં ઘણા એવા દેશ છે જ્યાં આજે પણ રાજાઓનું શાસન ચાલે છે,તો ચાલો જાણીએ ક્યાં દેશમાં હજુ પણ રાજા દ્વારા શાસન કરવામાં આવે છે. થાઈલેન્ડ: રાજા […]

અંતરિક્ષમાં ઈસરો 4 દેશોના સેટેલાઈટ લોન્ચ કરશે,1140 કરોડ રૂપિયામાં 6 કરાર થયા

અંતરિક્ષમાં ઈસરોનો દબદબો ફરીવાર 4 દેશોના સેટેલાઈટ કરશે લોન્ચ 1140 કરોડ રૂપિયામાં થયો કરાર અમદાવાદ :ભારતનું ઈન્ડિયન સ્પેશ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન એટલે કે ઈસરો અંતરિક્ષમાં 4 દેશોના સેટેલાઈટ લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ માટે 6 કરાર ઈસરો દ્વારા 1140 કરોડ રૂપિયામાં કરવામાં આવ્યા છે. જાણકારી અનુસાર આ સેટેલાઇટ્સનું લોન્ચિંગ 2021થી 2023 વચ્ચે થવાનું છે. રાજ્યસભામાં […]

ચીનમાં કોરોનાવાયરસની નવી લહેર, શાળા-કોલેજો અને ફ્લાઈટ્સ બંધ, અન્ય દેશોએ સતર્ક થવાની જરૂર

ચીનમાં કોરોનાવાયરસની ત્રીજી લહેર શાળા કોલેજો અને ફ્લાઈટ્સ બંધ અન્ય દેશોને સતર્ક થવાની જરૂર દિલ્હી :કોરોનાવાયરસને લઈને ભલે અન્ય દેશોને રાહત મળી હોય, ભારતમાં પણ હવે કોરોનાવાયરસના કેસમાં મોટી રાહત જોવા મળી છે. ભારતમાં કોરોનાવાયરસના કેસ હવે ઓછા આવી રહ્યા છે ત્યારે ચીનમાં કેટલાક લોકો કહી રહ્યા છે કે ચીનમાં કોરોનાવાયરસની ત્રીજી લહેર આવી રહી […]

અમેરિકામાં થઈ ક્વાડની મીટિંગ,જાણો શું કહ્યું તમામ દેશના નેતાઓએ

અમેરિકામાં ક્વાડની મહત્વની મીટિંગ જાણો શું કહ્યું ક્વાડ દેશોના નેતાએ શું છે આ ચાર દેશનો ભવિષ્ય માટે પ્લાન દિલ્હી: ક્વાડ એ હવે ભારત,જાપાન,અમેરિકા અને ઓસ્ટ્રેલિયા માટે એટલું મહત્વનું બની ગયું છે તેમાં હવે વૈશ્વિક સમસ્યાઓને લઈને પણ ચર્ચા કરવામાં આવી રહી છે. ચીનને ધ્યાનમાં રાખીને આ ગ્રુપને બનાવવામાં આવ્યું છે પણ હવે આ બાબતે અમેરિકામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code