1. Home
  2. Tag "country"

ક્રિસમસમાં વિદેશ ફરવાનો પ્લાન છે? તો આ દેશ છે બેસ્ટ

ભારતના લોકોમાં ફરવાનો ક્રેઝ એવો છે કે તેઓ દર વર્ષે ક્યાંકને ક્યાંક તો ફરવા પહોંચી જ જતા હોય છે. હવે તો વિદેશમાં ફરવા વાળા લોકોની પણ સંખ્યા વધી રહી છે, ત્યારે જો વાત કરવામાં આવે સિંગાપોરની તો આ ક્રિસમસમાં આ દેશમાં ફરવું તે બેસ્ટ રહી શકે છે. કારણ એ છે કે, સિંગાપોરમાં વિવિધ ધર્મના લોકો […]

દેશના આ ત્રણ રાજ્યોમાં ભૂસ્ખલનનું જોખમ રહે છે,જાણો વધારે

ભૂસ્ખલન થવું એ એક એવી આફત છે કે જેમાં કેટલું નુક્સાન થશે અને કેટલી જાનહાની થશે તેના વિશે અંદાજ લગાવી જ શકાય, હવે તો ટેક્નોલોજીનો સમય છે જેમાં જાણ થઈ શકે છે કે ભૂકંપ ક્યારે આવશે, ત્સુનામી ક્યારે આવશે, પણ ભૂસ્ખલન ક્યારે થશે તેના વિશે જાણ લગાવવી તે હજુ પણ થોડુ કઠિન છે. આવામાં એવી […]

આ છે દેશનું સૌથી નાનું પોલિંગ બૂથ, ફકત 5 લોકો માટે બનાવવામાં આવે છે પોલિંગ બૂથ

રાઈપુર: લોકશાહીમાં દરેક મતની કિંમત અમૂલ્ય હોય છે. છત્તીસગઢમાં એક એવું મતદાન મથક છે જે લોકશાહીની છેલ્લી કતારમાં ઉભેલા મતદારો સુધી પહોંચે છે. ખરેખર, છત્તીસગઢની પ્રથમ વિધાનસભા ભરતપુર સોનહતના શેરડાંડ ગામમાં માત્ર પાંચ મતદારો છે. વહીવટીતંત્ર આ પાંચ મતદારો માટે અલગ મતદાન કેન્દ્ર બનાવે છે. આ મતદાન મથક છત્તીસગઢનું સૌથી નાનું મતદાન મથક છે અને […]

ફરવા જવુ હોય તો આ દેશમાં જાવ,ગોવા ફરવા કરતા પણ ઓછા ખર્ચે થશે પ્રવાસ

વિશ્વમાં ઘણા દેશો એવા છે જ્યાં તમે ફરવા જવાનું વિચારો તો ખર્ચ એવો સામાન્ય થાય છે કે એના કરતા તો ગોવા ફરવું વધારે મોંઘુ પડી જાય, આ વાત સાંભળીને તમને થોડીવાર વિચાર આવશે કે આ શક્ય કેવી રીતે બને પણ આ વાત સાચી છે. કારણ કે જો વાત કરવામાં આવે ભારતના પાડોશી દેશ અને અન્ય […]

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની મોટી જાહેરાત,આ મહત્વપૂર્ણ દેશમાંથી સેના અને રાજદૂતને પરત બોલાવશે

દિલ્હી: ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને રવિવારે એક મોટી જાહેરાત કરી છે. મેક્રોને કહ્યું કે આફ્રિકન દેશ નાઈજરમાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા રાષ્ટ્રપતિને ઉથલાવ્યા બાદ ફ્રાન્સ ટૂંક સમયમાં જ ત્યાં પોતાની સૈન્ય હાજરી સમાપ્ત કરશે. આ સાથે મેક્રોને નાઈજરમાં તૈનાત ફ્રેન્ચ રાજદૂતોને પણ પાછા બોલાવવાની જાહેરાત કરી છે. આ નિર્ણય આફ્રિકન દેશો પ્રત્યે ફ્રાન્સની નીતિના સંદર્ભમાં ખૂબ […]

‘હું પણ તમારી જેમ એક મજૂર છું’,કાર્યક્રમને સફળ બનાવનારા કાર્યકરોને PMએ કહ્યું- તમારી મહેનતથી દેશને આશ્વાસન મળ્યું

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારત મંડપમમાં ટીમ જી20 સાથે વાતચીત કરી હતી. વડાપ્રધાનએ આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાનએ જી-20ના સફળ આયોજન માટે જે પ્રશંસાઓ થઈ રહી છે તેના પર ભાર મૂક્યો હતો અને આ સફળતાનો શ્રેય જમીની સ્તરનાં કાર્યકર્તાઓને આપ્યો હતો. વિસ્તૃત આયોજન અને અમલીકરણની પ્રક્રિયાનો ઉલ્લેખ કરીને વડાપ્રધાનએ […]

આ દેશમાં છે વિશ્વનું સૌથી મોટુ હિન્દુ મંદિર

જ્યારે પણ હિન્દુ અથવા હિન્દુ ધર્મની વાત કરવામાં આવે ત્યારે દરેક લોકોના મનમાં સૌથી પહેલો વિચાર આવે ભારત, આ દેશનો વિચાર બધાને સૌથી પહેલા આવે. કારણ કે અહિયા હજારોની સંખ્યામાં દેવી દેવતાઓના મંદિર છે અને મોટી સંખ્યામાં હિન્દુઓ રહે છે. પણ તમને એ વાત વિશે નહીં ખબર હોય કે વિશ્વનું સૌથી મોટુ હિન્દુ મંદિર ભારતમાં […]

ભારત 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનશે,દેશમાં ભ્રષ્ટાચાર-જાતિવાદ માટે કોઈ સ્થાન નહીં હોય-PM મોદી

દિલ્હી: દેશની આર્થિક વૃદ્ધિને તેમની સરકારના નવ વર્ષના કાર્યકાળની રાજકીય સ્થિરતાની ‘સ્વાભાવિક સહ-ઉત્પાદ’ ગણાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આશા વ્યક્ત કરી છે કે 2047 સુધીમાં ભારત એક વિકસિત રાષ્ટ્ર બની જશે, જેમાં ભ્રષ્ટાચાર, જાતિવાદ અને સાંપ્રદાયિક્તા માટે કોઈ સ્થાન નથી. વડા પ્રધાન મોદીએ એક સમાચાર એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ફુગાવાને અંકુશમાં લેવાના પ્રયાસમાં કેન્દ્રીય […]

નશાનો દુરુપયોગ સમાજ અને દેશ માટે ચિંતાનો વિષયઃ દ્રૌપદી મુર્મુજી

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે રાજભવન, કોલકાતા ખાતે બ્રહ્મા કુમારીઓ દ્વારા આયોજિત ‘નશા મુક્ત ભારત અભિયાન’ હેઠળ ‘માય બંગાળ, વ્યસન મુક્ત બંગાળ’ ઝુંબેશ શરૂ કરી હતી. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે નશાનો દુરુપયોગ એ સમાજ અને દેશ માટે ચિંતાનો વિષય છે. આ વ્યસનોને કારણે યુવાનો તેમના જીવનમાં યોગ્ય દિશા પસંદ કરી […]

દેશના આ રાજ્યનું નામ બદલાશે,વિધાનસભામાં પસાર થયો ઠરાવ

દિલ્હી:  કેરળના નામમાં ટૂંક સમયમાં ફેરફાર થઈ શકે છે. આ અંગે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. બુધવારે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને વિધાનસભામાં કેરળનું નામ બદલવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. કોઈપણ પક્ષે આ પ્રસ્તાવનો વિરોધ કર્યો ન હતો કે કોઈએ કોઈ સુધારો સૂચવ્યો ન હતો. તેથી, આ દરખાસ્ત સર્વાનુમતે પસાર કરવામાં આવી હતી. વાસ્તવમાં કેરળનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code