1. Home
  2. Tag "country"

26 ડિસેમ્બરના રોજ દેશમાં વીર બાલ દિવસ શા માટે ઉજવવામાં આવે છે ?જાણો તેનો ઈતિહાસ

દર વર્ષે 26 ડિસેમ્બરના રોજ દેશમાં વીર બાલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે જાન્યુઆરીમાં શીખોના 10મા ગુરુ ગોવિંદ સિંહના પ્રકાશ પર્વ પર આની જાહેરાત કરી હતી. આની જાહેરાત કરતા પીએમ મોદીએ તેને ગોવિંદ સિંહ જીના ચાર સાહિબજાદોને સાચી શ્રદ્ધાંજલિ ગણાવી હતી. શ્રી ગુરુ ગોવિંદ સિંહના પુત્રો સાહિબજાદા બાબા જોરાવર સિંહ અને […]

દેશમાં દરરોજ 7થી 8 લાખ લોકોને આયુષ્માન કાર્ડ અપાય છેઃ ડો.માંડવિયા

નવી દિલ્હીઃ આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે દેશમાં દરરોજ સાતથી આઠ લાખ આયુષ્માન કાર્ડ બનાવવામાં આવી રહ્યા છે અને દરેક ગરીબ વ્યક્તિને મેડિકલ સુવિધા આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લોકસભામાં એક પૂરક પ્રશ્નના જવાબમાં માંડવિયાએ કહ્યું કે, દેશમાં દરરોજ લાખો આયુષ્માન કાર્ડ બનાવવામાં આવી રહ્યા છે અને જેમને આ કાર્ડ મળ્યા નથી તેમને […]

દેશમાં વસતી વધારા માટે ભાજપના સાંસદ રવિ કિશને કોંગ્રેસને જવાબદાર ઠરાવ્યું

નવી દિલ્હીઃ દેશમાં વસતી નિયંત્રણ મુદ્દે છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાઓ ચાલી રહી છે, દરમિયાન ગોરખપુરના ભાજપના સાંસદ અને અભિનેતા રવિ કિશનએ વધતી વસતી માટે કોંગ્રેસને જવાબદાર ઠરાવ્યું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ જો જનસંખ્યા નિયંત્રણ કાયદો બનાવ્યો હોય તો મારે ચાર બાળકોના હોત, હું ચાર બાળકો વિશે વિચારીને દિલગીર વ્યક્ત કરું છું. રવિ કિશને વધુમાં […]

10 વર્ષમાં 16 લાખ લોકોએ ભારતીય નાગરિકતા છોડી,આ વર્ષે 1,83,741 લોકોએ છોડ્યો દેશ

દિલ્હી:ભારતીયો તેમની ભારતની નાગરિકતા છોડી રહ્યા છે અને અન્ય દેશોમાં સ્થાયી થઈ રહ્યા છે. આ અંગે સરકારે સંસદમાં ચોંકાવનારો આંકડો રજૂ કર્યો છે.વિદેશ મંત્રાલયે કહ્યું કે,2011થી અત્યાર સુધીમાં 1.6 મિલિયન એટલે કે 16 લાખ લોકોએ ભારતીય નાગરિકતા છોડી દીધી છે. આ વર્ષે 31 ઓક્ટોબર સુધીમાં 1,83,741 ભારતીયોએ તેમની નાગરિકતાનો ત્યાગ કર્યો છે. શુક્રવારે લોકસભામાં વિદેશ […]

દેશમાં કમ્પ્રેસ્ડ બાયો ગેસ વેચતા ROની સંખ્યા લગભગ 90

નવી દિલ્હીઃ દેશમાં કમ્પ્રેસ્ડ બાયો ગેસ (CBG) વેચતા ROની સંખ્યા લગભગ 90 જેટલી છે. આ ઉપરાંત, ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ દેશભરમાં વેચાય છે. સરકારે 8મી નવેમ્બર, 2019ના ઠરાવ દ્વારા બજાર પરિવહન ઇંધણને અધિકૃત કરવા માટેની માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે. અધિકૃત એન્ટિટીઓએ તેમના સૂચિત રિટેલ આઉટલેટ્સ પર બાયોફ્યુઅલ સહિત ઓછામાં ઓછી એક નવી પેઢીના વૈકલ્પિક બળતણનું માર્કેટિંગ […]

દેશમાં એક મહિનામાં ફોર વ્હીલર અને કોમર્શિયલ વાહનોના વેચાણમાં નોંધપાત્ર વધારો

નવી દિલ્હીઃ દેશમાં નવેમ્બર મહિનામાં ફોર વ્હીલર અને કોમર્શિયલ વાહનોના વેચાણમાં નોંધયાત્ર વધારો થયો છે. જ્યારે ટુ-વ્હીલર વાહનોના વેચાણમાં ગયા વર્ષના નવેમ્બર મહિનાની સરખામણીએ સામાન્ય ઘટાડો થયો હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર નવેમ્‍બર મહિનો ઓટોમોબાઈલ કંપનીઓ માટે અત્‍યાર સુધીનો શ્રેષ્ઠ મહિનો સાબિત થયો છે. મજબૂત માંગને કારણે આ સમયગાળા દરમિયાન રેકોર્ડ વાહનોનું વેચાણ […]

આ દેશનો પાસપોર્ટ છે દુનિયાનો સૌથી પાવરફુલ,જાણો શું છે ભારતનું રેન્કિંગ?

જો તમે પણ પાસપોર્ટનો ઉપયોગ કરો છો.તો વિશ્વના કોઈપણ દેશમાં પ્રવેશ માટે એક દસ્તાવેજની જરૂર હોય છે, જે પાસપોર્ટ તરીકે ઓળખાય છે. પાસપોર્ટ વગર બીજા દેશમાં મુસાફરી ગેરકાયદેસર ગણવામાં આવે છે.વર્ષ 2022ના પાસપોર્ટની રેન્કિંગ સામે આવી છે, જેમાં અફઘાનિસ્તાનનો પાસપોર્ટ સૌથી નબળો છે, જ્યારે પાકિસ્તાનનું રેન્કિંગ 109 છે.જોકે આની ઉપર શ્રીલંકા અને ભારતના પાસપોર્ટ છે.ભારતનો […]

OMG! વરરાજાને ચંપલ વડે માર મારવામાં આવે છે,ઘણો વિચિત્ર છે આ દેશનો રિવાજ

દુનિયામાં દરેક જગ્યાએ લગ્ન સંબંધિત વિવિધ પ્રકારની વિધિઓ છે.જેમ ભારતમાં લગ્ન દરમિયાન જૂતાની ચોરીની વિધિ છે, જ્યારે સ્કોટલેન્ડમાં, કન્યાની સહનશક્તિની ઘણી રીતે કસોટી કરવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે વિશ્વમાં એક એવો દેશ છે જ્યાં લગ્ન દરમિયાન વરરાજાની મારવાની વિધિ કરવામાં આવે છે? તો આવો જાણીએ આ વિચિત્ર વિધિ વિશે… વાસ્તવમાં, દક્ષિણ […]

દેશમાં ખાદ્યતેલની આયાત ઉપર એક લાખ કરોડથી વધુનો ખર્ચ

નવી દિલ્હીઃ હાલ દેશમાં આશરે 25 મિલિયન ટન ખાદ્યતેજની જરૂરીયાતની સામે માત્ર 10 મિલિયન ટનનું ઉત્પાદન થાય છે. જેથી જરૂરીયાતને પહોંચી વળવા માટે વિદેશથી આયાત કરવામાં આવી રહી છે. હાલ દેશમાં દર વર્ષે એક અંદાજ અનુસાર એક લાખ કરોડથી વધુના ખર્ચે ખાદ્યતેલની આયાત કરવામાં આવે છે. નેશનલ એકેડમી ઓફ એગ્રીકલ્ચરલ સાયન્સ (NAAS) ના પ્રમુખ ડૉ. […]

તો આ દેશમાં થયું સફળ ઈલેક્ટ્રિક ફ્લાઈંગ કારનું પરીક્ષણ

દેશમાં ઈલેક્ટ્રિક ગાડીઓનું માર્કેટ વધી રહ્યું છે, લોકો ઈલેક્ટ્રિક ગાડી લેવાનું પણ પસંદ કરી રહ્યા છે ત્યારે લોકોના મોઢેથી તે વાત પણ સાંભળી હશે કે ઈલેક્ટ્રિક ફ્લાઈંગ કાર ક્યારે આવશે તો, હવે ભારતમાં પણ આ કાર ખુબ જ જલ્દી આવી શકે છે કારણ કે આ દેશમાં ઈલેક્ટ્રિક ફ્લાઈંગ કારનું સફળ પરીક્ષણ થઈ ગયું છે. વધુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code