1. Home
  2. Tag "country"

દેશનો સૌથી લાંબો રૂપસુંદરી નામનો સાપ વઢવાણમાં મળ્યો, સીમમાં સુરક્ષિત રીતે છોડી મુકાયો

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં ચોમાસાની ઋતુ ચાલુ થઇ ગઈ છે. ચોમાસાની સીઝનમાં ગાંમડાંમાં તો સાપ જોવા મળતા હોય છે પણ વઢવાણની શાક માર્કેટમાં લાંબો સાપ જોવા મળતાં લોકોમાં ભય ફેલાયો હતો. ત્યારે સાપના રક્ષણ માટે વર્ષોથી કામ કરતા હિતેશ્વરસિંહે મોરી શાક માર્કેટ પહોંચી સાપને પકડી લીધો હતો. સાપોના જાણકાર હોઈ રૂપસુંદરીના નામે ઓળખાતા સાપની લંબાઇ આટલી […]

દેશમાં 100 સ્માર્ટ સિટીમાં સુરતે પ્રથમ ક્રમ, અને અમદાવાદે ચોથા સ્થાન મેળવ્યું

અમદાવાદઃ દેશમાં સ્માર્ટ સીટીઝમાં 100 શહેરો પૈકી પ્રથમ તબક્કાનાં 20 શહેરોમાં સુરત શહેર પ્રથમ ક્રમે આવ્યું હોવાનું જાણવા મળે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્માર્ટ સિટીઝ મીશનની યોજના જાહેર કરવામાં આવી હતી. જેમાં પ્રથમ ચરણના પસંદ કરાયેલા 20 શહેરોની યાદીમાં સુરત શહેરની જે તે સમયે ચોથા ક્રમે પસંદગી કરવામાં આવી હતી. પરંતુ સુરતમાં સ્માર્ટ સીટીનાં […]

પેટ્રોલ ડીઝલના ભાવમાં લાગતી આગ, દેશમાં 32 દિવસમાં 20 વાર થયો વધારો

પેટ્રોલ ડીઝલના ભાવમાં થયો 20 વાર વધારો છેલ્લા 32 દિવસમાં 20 વાર બદલાયો ભાવ પેટ્રોલ-ડીઝલનો ભાવ વધતા મુસાફરી મોંધી થવાની સંભાવના અમદાવાદ: દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. છેલ્લા 32 દિવસમાં 20 વાર તેની કિંમતમાં ફેરફાર થતા લોકોની તકલીફ વધી રહી છે. આ પાછળનું કારણ છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવમાં વધારાના […]

અમેરિકન કોંગ્રેસે દેશના ગ્રીનકાર્ડને લઈને બિલ રજૂ કર્યુ, ભારતીયોને થઈ શકે છે ફાયદો

અમેરિકાનું ગ્રીનકાર્ડ મેળવવું બની શકે છે સરળ અમેરિકન કોંગ્રેસે બિલ કર્યું રજૂ અઢળક ભારતીયોને ફાયદો થવાની સંભાવના દિલ્લી: અમેરિકામાં સ્થાયી થવા માટે મોટી સંખ્યામાં ભારતીયો તથા વિશ્વના અનેક લોકો માટે સપનું છે. અમેરિકામાં ગ્રીનકાર્ડ મેળવવુ ખુબ મુશ્કેલ છે પણ હવે તે સરળ બની શકે તેમ છે. અમેરિકન સંસદમાં ગ્રીનકાર્ડની સિસ્ટમમાં સુધારો રજૂ કરતાં ઐતિહાસિક બિલનો […]

કોરોના વાયરસઃ ગુજરાત સહિત સમગ્ર દેશની વિવિધ નદીઓના પાણીના લેવાશે સેમ્પલ

દિલ્હીઃ ભારતમાં કોરોનાની બીજી લહેરમાં મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. કોરોના હવાથી ફેલાતો હોવાનું સામે આવ્યું હતું. દરમિયાન ભારતમાં હવે પાણીમાં પણ કોરોના વાયરસની અસર જોવા મળી હતી. હવે સમગ્ર દેશમાં નદીઓના સેમ્પલ લેવાનો નિર્ણય કરાયો હોવાનું જાણવા મળે છે. આઇસીએમઆર અને ડબલ્યુએચઓની ટીમે અલગ અલગ જગ્યાએથી સેમ્પલ લેવાના શરૂ કર્યું છે. આમ […]

દેશમાં કોરોનાથી સ્થિતિ સુધરી, છેલ્લા 24 કલાકમાં 4.20 લાખથી વધુ લોકો થયા સાજા

દેશમાં કોરોનાવાયરસની સ્થિતિ સુધરી છેલ્લા 24 કલાકમાં 20 લાખથી વધુ લોકો થયા સ્વસ્થ લોકડાઉનની સકારાત્મક અસર જોવા મળી દિલ્લી: દેશમાં કોરોનાવાયરસના સંક્રમણને રોકવા માટે જે રીતે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક પ્રશાસન દ્વારા પગલા લેવામાં આવ્યા છે તેની હવે સકારાત્મક અસર જોવા મળી રહી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 4.22 લાખથી વધારે લોકો કોરોનાથી […]

ગુજરાતમાં જ નહીં સમગ્ર દેશમાં રસીકરણ મામલે બનાસકાંઠા જિલ્લો મોખરે

અમદાવાદઃ કોરોના મહામારીને નાથવા માટે ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દેશમાં 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 18 કરોડથી વધારે લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. ગુજરાતમાં પણ 2500 જેટલા સેન્ટર ઉપર કોરોનાની રસી આપવામાં આવી રહી છે. ગુજરાતના સરહદી જિલ્લા બનાસકાંઠા […]

સિરમના CEO અદાર પુનાવાલાની કબૂલાત, દેશમાં જુલાઈ સુધી કોરોના વેકસીનની અછત રહેશે

સિરમના CEO અદાર પૂનાવાલાએ કરી કબૂલાત દેશમાં જુલાઈ સુધી રહેશે વેકસીનની અછત વેકસીનનું ઉત્પાદન વધારાશે દેશમાં કોરોના મહામારી સામે લડવા અત્યારે વેકસીન એકમાત્ર હથિયાર હોવાનું ડોકટરો જણાવી રહ્યા છે. આ જ કારણોસર લોકો હવે વેકસીન લેવા માટે ઘસારો કરી રહ્યા છે, જેને કારણે વેકસીનની ઘટ પડી રહી છે. આ અંગે સીરમ ઈન્સ્ટિટ્યુટના સીઈઓ અદાર પૂનાવાલાનુ […]

દેશમાં ખાંડના ઉત્પાદનમાં 31 ટકાનો વધારો, 142.70 લાખ ટન ઉત્પાદન

દિલ્હીઃ દેશમાં કોરોના મહામારી વચ્ચે વર્તમાન ખાંડની સિઝનમાં સાડા ત્રણ મહિનાના સમયગાળામાં સુગરના ઉત્પાદનમાં વધીને 142.70 લાખ ટન ઉપર પહોંચ્યું છે. જે ગત વર્ષની સરખામણીમાં લગભગ 31 ટકા વધારે હોવાનું જાણવા મળે છે. બીજી તરફ ઓક્ટોબરથી ડિસેમ્બર 2020ના સમયગાળામાં લગભગ ત્રણ લાખ ટન ખાંડની નિકાસ થઇ છે. ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર દેશમાં કાર્યરત […]

દેશમાં જૂન-જુલાઈ સુધીમાં 30 કરોડ લોકોને કોરોનાની રસી અપાશે 

દિલ્હીઃ ભારતમાં કોરોના સામેને અંતિમ લડાઈમાં રસીકરણના મહાઅભિયાનનો તા. 16મી જાન્યુઆરીથી પ્રારંભ કરવામાં આવ્યો છે. હાલ દેશમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી રહી છે. તેમજ બે દિવસના સમયગાળામાં લગભગ 2.24 લાખ લોકોને રસી આપવામાં આવી છે. જ્યારે આગામી જુન-જુલાઈ સુધીમાં 30 કરોડ લોકોને રસી આપવાનો સરકાર દ્વારા લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. દેશના આરોગ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code