અર્થશાસ્ત્રીઓએ દેશના મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરમાં સ્પર્ધાત્મકતા વધારવા સૂચનો આપ્યા
નવી દિલ્હી 31 ડિસેમ્બર 2025: Modi’s meeting with economists વર્ષ 2026-27ના આગામી કેન્દ્રીય અંદાજપત્રની તૈયારીઓ હવે તેના નિર્ણાયક તબક્કામાં પહોંચી છે. મંગળવારે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને દેશના અગ્રણી અર્થશાસ્ત્રીઓ, નીતિ નિર્ધારકો અને વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો સાથે એક ઉચ્ચ સ્તરીય ‘પ્રી-બજેટ’ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નાણા મંત્રી નિર્મલા સીતારામન અને નીતિ આયોગના […]


