વડોદરા રેલવે સ્ટેશન પર ચરસ સાથે પકડાયેલા દંપત્તિને 10 વર્ષ કેદની સજા
મુંબઈનું દંપત્તિ 8 કિલો ચરસ સાથે પકડાયું હતું વડોદરાની સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે સજા ફટકારી આરોપીને સજા ઉપરાંત એક-એક લાખનો દંડ કર્યો વડોદરાઃ શહેરના રેલવે સ્ટેશન પર આજથી ચાર-પાંચ વર્ષ પહેલા દિલ્હીથી મુંબઈ જતી રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાંથી 8 કિલો ચરસના જથ્થા સાથે મુંબઈનું દંપતી પકડાયું હતુ. આ દંપતી સામે કેસ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજુ કરતા કેસની […]