1. Home
  2. Tag "Court order"

પૂર્વ પીએમ રાજીવ ગાંધી હત્યા કેસમાં 6 આરોપીઓને મુકત કરાશે

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા નલિની અને આરપી રવિચંદ્રન સહિત છ આરોપીઓને મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના તમામ છ દોષિતોને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. આ દોષિતોમાં નલિની અને આરપી રવિચંદ્રનનો પણ સમાવેશ થાય છે જેમણે રાજીવ ગાંધીની […]

સપાના આઝમ ખાનની મુશ્કેલી વધી, હેટ સ્પીચ કેસમાં 3 વર્ષની સજાનો કોર્ટનો આદેશ

લખનૌઃ સમાજવાદી પાર્ટીના સિનિયર નેતા આઝમ ખાનને રામપુરની કોર્ટે હેટ સ્પીચ કેસમાં કસુરવાર ઠરાવ્યાં હતા. ભડકાઉ ભાષણ કેસમાં કોર્ટે સપા નેતાને દોષિત ઠરાવીને ત્રણ વર્ષની સજા ફરમાવી હતી. આઝમ ખાન અને અન્ય 2 આરોપીઓને 3 વર્ષની જેલ અને 2000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. કેસની હકીકત અનુસાર આઝમ ખાને વર્ષ 2019માં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી […]

હરિયાણાઃ પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાને અપ્રમાણસર મિલકતના કેસમાં 4 વર્ષની સજા

કોર્ટે ચૌટાલાને રૂ. 50 લાખનો દંડ ફટકાર્યો સીબીઆઈ તેમની ચાર મિલ્કતો જપ્ત કરાશે કોર્ટમાં સીબીઆઈએ મહત્તમ સજાની માંગણી કરી હતી નવી દિલ્હીઃ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાની મુશ્કેલીમાં વધારો થયો છે. અપ્રમાણસરની મિલકતના કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે ચૌટાલાને કસુરવાર ઠરાવીને  4 વર્ષની જેલ અને 50 લાખનો દંડ ફટકાર્યો હતો. આગામી દિવસોમાં ચૌટાલાની 4 […]

જ્ઞાનવાપી મસ્જિદ વિવાદઃ 17 મે સુધીમાં સર્વે પૂર્ણ કરવા કોર્ટનો આદેશ

લખનૌઃ જ્ઞાનવાપી મસ્જિદ અને શ્રૃંગાર ગૌરી કેસમાં વારાણસીની સિવિલ કોર્ટે ચુકાદો જાહેર કર્યો હતો. આ કેસમાં  મુસ્લિમ પક્ષ દ્વારા કોર્ટ કમિશનરને હટાવવાની માંગણી કરવામાં આવી હતી. આ અરજીમાં સતત ત્રણ દિવસ સુધી દરેક હકીકત ધ્યાનથી સાંભળ્યા બાદ કોર્ટ કમિશનર નહીં હટાવવાનો નિર્દેશ કર્યો હતો. સ્થાનિક કોર્ટે અજય મિશ્રાની સાથે વિશાલ સિંહને આસિસ્ટન્ટ કમિશનર તરીકે નિયુક્ત […]

ગુજરાતમાં જધન્ય અપરાધ કરવાવાળાને કોઇ સ્થાન નથીઃ હર્ષ સંઘવી

અમદાવાદઃ ગુજરાતમાં જધન્ય અપરાધ કરવાવાળાને કોઇ સ્થાન નથી. આવા અપરાધોને રાજ્ય સરકાર સાંખી લેશે નહીં. તેવી ચેતવણી રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગુનેગારોને આપી હતી. તેમજ કહ્યું હતું કે, રાજ્ય સરકારની દ્રઢ ઇચ્છાશક્તિના પરિણામે તાજેતરમા સુરત ખાતે થયેલ ગ્રીષ્માના હત્યા કેસમાં  કોર્ટ દ્વારા માત્ર ૭૦ દિવસમાં આ ગુનાને રેરેસ્ટ ઓફ ધ રેર ગણીને આરોપીને ફાંસીની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code