બનાસકાંઠામાં વાદળો છવાયાં, માવઠું પડશે તો રવિપાકને નુકશાનની દહેશત
માવઠાથી આગાહી, ઘઉં-રાયડા સહિત પાકોને નુકસાનની ભીતિ થરાદ વિસ્તારમાં વાતાવરણમાં આવ્યો પલટો જીરું અને એરંડાની સ્થિતિ સારી છતાં હવામાનમાં પલટાથી પાકને નુકસાનની દહેશત પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવતા આકાશમાં ઘટાટોપ વાદળો જોવા મળ્યા હતા. અને કમોસમી વરસાદ પડે એવું વાતાવરણ સર્જાતા ખેડુતો ચિચિંત બન્યા છે. ખેતરોમાં ઘઉં, રાયડો, બટાકા અને એરંડા […]