1. Home
  2. Tag "Covid-19"

RSS પ્રમુખ મોહન ભાગવત પણ કોરોનાથી સંક્રમિત, રાજકીય આગેવાનોએ ઝડપી રિકવરી માટે કરી પ્રાર્થના

RSS પ્રમુખ ડૉ. મોહન ભાગવત થયા કોરોનાથી સંક્રમિત તેમને સારવાર માટે નાગપુરની એક હોસ્ટિપલમાં દાખલ કરાયા RSSના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ મારફતે આ જાણકારી આપવામાં આવી નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણ બેકાબૂ બની રહ્યું છે અને દૈનિક ધોરણે કેસની સંખ્યા સતત વધી રહી છે ત્યારે હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવત પણ […]

કોરોના મહામારીને કારણે ભારતમાં 7.5 કરોડ ગરીબો વધ્યા

કોરોનાને કારણે ભારતની સ્થિતિ વધુ ચિંતાજનક બની કોરોના મહામારીને કારણે ગત વર્ષે 7.5 કરોડ લોકો ગરીબીમાં ધકેલાયા દેશમાં ગરીબોનો આંકડો 5.9 કરોડથી વધીને 13.40 કરોડ થયો નવી દિલ્હી: કોરોનાની પહેલી લહેરથી માણસ હજુ ઉભો નહોતો ત્યાં બીજી લહેરને કારણે પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાઇ છે. કોરોના મહામારીએ વિશ્વના અનેક દેશોને ગરીબીની વમણમાં ધકેલી દીધા […]

દેશમાં કોરોના સંક્રમણને કેવી રીતે અંકુશમાં લેવું? આજે લેવાઇ શકે છે નિર્ણય

દેશમાં કોરોના વાયરસના સંક્રમણમાં સતત થઇ રહ્યો છે વધારે આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીની અધ્યક્ષતામાં યોજાશે ઉચ્ચ સ્તરીય બેઠક કોરોના મહામારીને ડામવા માટેની તૈયારીઓને લઇને ચર્ચા કરાશે નવી દિલ્હી: હાલમાં સમગ્ર દેશ કોરોનાના ભરડામાં છે. રોજ એક લાખ જેટલા કેસ સામે આવી રહ્યા છે. પીએમ મોદીએ ભલે સંપૂર્ણ લોકડાઉનની સંભાવનાથી ઇન્કાર કર્યો હોય પરંતુ સતત વકરતી […]

સીરમ ઇન્સ્ટિટ્યૂટ પર ઉત્પાદનનું વેક્સીન ઉત્પાદનનું દબાણ, ક્ષમતા વધારવા 3000 કરોડની આવશ્યકતા

વેક્સીન સપ્લાય પર સંકટ તોળાઇ રહ્યું છે સીરમ ઇન્સ્ટિટ્યૂટ પર હાલમાં વેક્સીન ઉત્પાદનનું દબાણ નવી દિલ્હી: ભારતમાં કોરોના સંક્રમણ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે ત્યારે કોરોના વેક્સીનેશનને પણ વેગવાન બનાવવામાં આવી રહ્યું છે. આ વચ્ચે વેક્સીન સપ્લાય પર સંકટ તોળાઇ રહ્યું છે ત્યારે રસી નિર્માતા ભારતીય કંપની સિરમ ઇન્સ્ટિટ્યૂટને બ્રિટિશ અને સ્વિડિશ દવા કંપની […]

મધ્યપ્રદેશમાં કોરોનાના કેસ વધતા 2 દિવસના લોકડાઉનનો નિર્ણય

મધ્યપ્રદેશમાં સતત વધતા કોરોના કેસ બાદ લેવાયો નિર્ણય મધ્યપ્રદેશમાં 2 દિવસ માટેનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું મધ્યપ્રદેશના તમામ શહેરો શનિવાર અને રવિવારે રહેશે બંધ નવી દિલ્હી: દેશભરમાં કોરોનાનો પ્રકોપ યથાવત્ છે, આવામાં એક તરફ લોકડાઉન લાગશે કે નહીં તે અંગે અટકળો ચાલી રહી છે ત્યારે બીજી તરફ કોરોનાના કેસને કાબૂમાં લેવા માટે કરવામાં આવતા પ્રયાસો […]

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોવિડના દર્દીઓને સારવાર માટે જોવી પડે છે રાહ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાની સ્થિતિ ભયાનક બનતી જાય છે. જેમાં અમદાવાદ અને સુરતની સ્થિતિ સૌથી વધુ સ્ફોટક છે. અમદાવાદમાં તો સરકારી અને ખાનગી  મોટી હોસ્પિટલમાં પણ બેડ ફુલ થઈ ગયાં છે. દર્દીઓમાં નાના-મોટા દરેક સામેલ છે, ત્યારે હવે તેમને ક્યાં દાખલ કરવા એ મોટો પ્રશ્ન છે. બીજી તરફ, સિવિલ હોસ્પિટલમાં સતત કેસ વધતાં એમ્બ્યુલન્સને વેઈટિંગમાં ઊભી […]

વર્ષ 2020ની તસવીરોનું પુનરાવર્તન: લૉકડાઉનના ડરથી પ્રવાસી મજૂરોએ વતનની વાટ પકડી

વર્ષ 2021માં પણ વર્ષ 2020ના લોકડાઉનની જેવી તસવીરોનું થયું પુનરાવર્તન ફરી લોકડાઉનના ડરથી અનેક શહેરોમાંથી પ્રવાસી મજૂરોએ વતનની વાટ પકડી અનેક રેલ્વે સ્ટેશનો અને બસ સ્ટેશનો પર મોટી સંખ્યામાં પ્રવાસી શ્રમિકો પહોંચી રહ્યા છે નવી દિલ્હી: દેશમાં ફરી એક વખત કોરોના કહેર વર્તાવી રહ્યો છે ત્યારે અનેક રાજ્યોમાં નાઇટ કર્ફ્યૂથી લઇને લોકડાઉન સુધીના અનેક કડક […]

રાત્રિ કર્ફ્યૂને કારણે અમદાવાદની મોટાભાગની રેસ્ટોરાંએ ડાઇન-ઇન સુવિધા કરી બંધ

કોરોના વાયરસના પ્રકોપ બાદ રાત્રિ કર્ફ્યૂથી રેસ્ટોરાં ઉદ્યોગ પર ફરીથી તોળાતું સંકટ અમદાવાદના મોટાભાગના રેસ્ટોરાંએ હવે સાંજે ડાઇન-ઇનની સુવિધા બંધ કરી રાત્રિ કર્ફ્યૂથી ઓર્ડર અને આવક ઘટયા અમદાવાદ: કોરોના વાયરસના વધતા કેસને કારણે લાગૂ કરવામાં આવેલા રાત્રિ કર્ફ્યૂથી ખાસ કરીને રેસ્ટોરાં બિઝનેસને મોટો આંચકો લાગ્યો છે. રાત્રિ કર્ફ્યૂથી ઓર્ડર અને આવક ઘટયા છે. રાત્રિ કર્ફ્યૂનો […]

ભારતમાં કોરોનાનો પ્રકોપ યથાવત્, ન્યૂઝીલેન્ડે ભારતથી આવતા મુસાફરો પર રોક લગાવી

ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ વધ્યો હવે ન્યૂઝીલેન્ડે ભારતથી આવતા મુસાફરો પર લગાવી રોક આ રોક 11 એપ્રિલથી શરૂ થશે અને 28 એપ્રિલ સુધી લાગૂ રહેશે નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે ત્યારે ન્યૂઝીલેન્ડે 11 એપ્રિલથી ભારતથી આવતા મુસાફરો પર અસ્થાયી રીતે બેન લગાવ્યો છે. ભારતમાં દૈનિક ધોરણે કોરોનાનો પ્રકોપ ખૂબ જ […]

વોટ્સએપે લોન્ચ કર્યા કોવિડ -19 સાથે જોડાયેલ ‘Vaccines for All’ સ્ટીકર, જાણો તેમાં શું છે ખાસ

વોટ્સએપે લોન્ચ કર્યા નવા સ્ટીકર્સ ‘Vaccines for All’ સ્ટીકર પેક લોન્ચ આ સ્ટીકર પેકમાં કુલ 23 સ્ટીકરો છે દિલ્હીઃ ફેસબુક ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપએ નવા સ્ટીકર પેક લોન્ચ કર્યા છે.જેને Vaccines for All કહેવામાં આવ્યું છે. આ કંપની દ્વારા COVID-19 રસી વિશે જાગૃતિ ફેલાવવા અને વિશ્વવ્યાપી આરોગ્ય કર્મચારીઓના પ્રયત્નોની પ્રશંસા કરવા માટે રજૂ કરવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code