1. Home
  2. Tag "Covid-19"

જોન્સન એન્ડ જોન્સને તેની સિંગલ ડોઝ કોરોના રસીના ઉપયોગ માટે માંગી મંજૂરી

જોન્સન એન્ડ જોન્સનને મળી સફળતા જોન્સન એન્ડ જોન્સનની સિંગલ ડોઝની કોરોનાની રસી તૈયાર અમેરિકામાં ઇમરજન્સી ઉપયોગ માટે માંગી મંજૂરી વોશિંગ્ટન: કોરોનાની રસીને લઇને એક સારા સમાચાર છે. જોન્સન એન્ડ જોન્સને સિંગલ ડોઝ કોરોના રસી માટે ઇમરજન્સી ઉપયોગની મંજૂરી લેવા માટે અમેરિકન સ્વાસ્થ્ય નિયામક પાસે મંજૂરી માંગી છે. જોન્સન એન્ડ જોન્સને આ વાતની પુષ્ટિ કરી છે. […]

કોવિડ-19થી સ્વસ્થ થયેલા દર્દીઓને થાઇરોઇડનું જોખમ: સંશોધન

કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓને થાઇરોઇડનું જોખમ આ જાણ્યા બાદ કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓના પરિવારજનો ચિંતિત જો કે થાઇરોઇડ બિમારી લાંબા સમય સુધી ટકતી નથી મુંબઇ: કોવિડ-19 મહામારી ફેલાઇ ત્યારથી દર મહિને એન્ડોક્રિનોલોજિસ્ટોને દર્દીઓમાં એક અજાણી પેટર્ન જોવા મળતી આવી છે. કોવિડ-19માંથી સ્વસ્થ થઇ ગયેલા કમસેકમ ચાર દર્દીઓ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લીધાના 4 થી 8 સપ્તાહ બાદ […]

ધુમ્રપાન કરનારને કોરોના સંક્રમણનું જોખમ ઓછું: સર્વે

CSIR દ્વારા પોતાની અંદાજે 40 સંસ્થાઓમાં કરાયો સર્વે ધ્રુમપાન કરતા લોકો અને શાકાહારીઓમાં ઓછી સીરો પોઝિટિવિટી જોવા મળે છે બ્લડ ગ્રૂપ ‘O’ વાળા લોકો સંક્રમણ સામે ઓછા સંવેદનશીલ હોય છે નવી દિલ્હી: કોરોના વાયરસને લઇને વધુ એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદ દ્વારા પોતાની અંદાજે 40 સંસ્થાઓમાં કરેલા અખિલ ભારતીય […]

રાહતના સમાચાર! ભારતમાં બીજા દિવસે પણ 15,000 કરતા ઓછા કેસ નોંધાયા

ભારતમાં કોરોના સંક્રમણને લઇને રાહતના સમાચાર ભારતમાં સતત બીજા દિવસે કોરોનાના નવા કેસ 15 હજાર કરતા નીચે 47 ટકા કેસ કેરળથી નોંધાયા નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના કેસને લઇને એક સારા સમાચાર છે. ભારતમાં સતત બીજા દિવસે કોરોનાના નવા કેસનો આંક 15,000 કરતા નીચે નોંધાયો છે. કેરળ સહિત લગભગ તમામ રાજ્યોમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો […]

ભારત પાસેથી કોવિડ-19ની રસી ખદીરવા બ્રાઝિલે દાખવ્યો રસ

દિલ્હીઃ કોરોના મહામારી વચ્ચે ભારતમાં કોરોનાની બે રસીને મંજૂરી આપવામાં આવી છે. તેમજ આગામી દિવસોમાં દેશમાં માટાપાયે રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવશે. બીજી તરફ કોરોના મહામારી સામે લડી રહેલું બ્રાઝિલ ભારતમાં બની રહેલી કોરોના વેક્સિન ખરીદવા માટે છે. બ્રાઝિલ 50 લાખ જેટલા ડોઝ ભારત પાસેથી ખરીદવા માંગે છે. આ માટે બ્રાઝિલ સરકાર દ્વારા પ્રયાસો પણ […]

રાહતના સમાચાર! સપ્ટેમ્બરમાં ઉછાળા બાદ દેશમાં કોરોનાના કેસમાં 25%નો ઘટાડો

ભારતમાં કોરોના વાયરસના સંક્રમણને લઇને રાહતના સમાચાર સપ્ટેમ્બરમાં ઉછાળા બાદ દેશમાં કોરોનાના નવા કેસમાં 25 ટકાનો ઘટાડો ગત સપ્તાહે તે અગાઉના સપ્તાહે નોંધાયેલા કેસ કરતાં 11 ટકાનો ઘટાડો નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના સંક્રમણને લઇને એક રાહતના સમાચાર છે. ભારતમાં કોરોના વાયરસના કેસનો આંકડો 17 સપ્ટેમ્બરે 98,795 સાથે પીક પર પહોંચ્યાના 3 મહિના પછી તેના […]

કોરોના કાળ વચ્ચે કેન્દ્રએ ડ્રાઇવિંગ લાયસન્સ, વાહન રજિસ્ટ્રેશનની માન્યતા માર્ચ 2021 સુધી લંબાવી

કોરોના સંકટકાળને લઇને કેન્દ્ર સરકારનો નિર્ણય ડ્રાઇવિંગ લાયસન્સ, વાહન રજિસ્ટ્રેશનની માન્યતા માર્ચ 2021 સુધી વધારાઇ આ માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ સંબંધે એક પરિપત્ર જારી કરાયો નવી દિલ્હી: કોરોના સંકટકાળ ચાલી રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકારે વાહન સંબંધિત દસ્તાવેજોની માન્યતા ફરી એકવાર લંબાવીને 31 માર્ચ સુધી કરી દીધી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ […]

કોરોના વાયરસના સ્વરૂપમાં 23 નવા પરિવર્તન, સાત લક્ષણોની થઇ ઓળખ

કોરોના વાયરસના સ્વરૂપમાં 23 નવા પરિવર્તનો જોવા મળ્યા સંશોધકોએ નવા સ્વરૂપમાં જેનેટિક કોડમાં 23 ફેરફારો શોધી કાઢ્યા 23માંથી 17 ફેરફારો ગંભીર ગણાવાયા છે લંડન: સમગ્ર વિશ્વમાં કોરોનાના કહેર વચ્ચે કોરોના વાયરસના સ્વરૂપમાં 23 નવા પરિવર્તનો જોવા મળ્યા છે. સંશોધકોએ નવા સ્વરૂપમાં જેનેટિક કોડમાં 23 ફેરફારો શોધી કાઢ્યા છે. એટલું જ નહીં, આ નવા સ્વરૂપના સાત […]

મુંબઇ: ધારાવીમાં 1 એપ્રિલ પછી પ્રથમ વખત કોરોનાનો એક પણ નવો કેસ નહીં

દેશમાં અનેક વિસ્તારોમાં હવે કોરોનાના કેસમાં થઇ રહ્યો છે ઘટાડો મુંબઇના ધારાવીમાં 1 એપ્રિલ પછી પહેલી વખત કોરોનાના એક પણ નવા કેસ નહીં ધારાવીમાં અંદાજે 6.5 લાખથી વધુ લોકો રહે છે મુંબઇ: દેશમાં દિવાળી બાદ કોરોનાના કેસ વધ્યા હતા પરંતુ હવે અનેક વિસ્તારોમાં કોરોનાના કેસ ઘટવા લાગ્યા છે અને કેટલાક વિસ્તારો હવે કોરોના મુક્ત થવા […]

કોરોનાને મ્હાત આપ્યા બાદ શરીરમાં આટલા મહિના રહે છે એન્ટિબોડી: અભ્યાસ

કોરોના સંક્રમણને લઇને વૈજ્ઞાનિકોનો નવો અભ્યાસ કોવિડ સંક્રમિત લોકોમાં કોવિડ સામે લડવાની ઇમ્યુનિટી 8 મહિના સુધી રહે છે રસી વ્યક્તિને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકે છે: અભ્યાસ નવી દિલ્હી: કોરોના વાયરસ વિરુદ્વ સમગ્ર વિશ્વ લડી રહ્યું છે ત્યારે આ બધા વચ્ચે વૈજ્ઞાનિકોએ એક એવો દાવો કર્યો છે કે જેનાથી ખૂબ આનંદ થશે. વૈજ્ઞાનિકો દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code