1. Home
  2. Tag "Covid-19"

બ્રિટનમાં કોરોનાનો નવો પ્રકાર સ્ટ્રેન બન્યો બેકાબૂ, ભારતમાં પણ બોલાવાઇ ઇમર્જન્સી બેઠક

બ્રિટનની રાજધાની લંડન સહિત પૂર્વ લંડનમાં કોરોના વાયરસનો નવો પ્રકાર બન્યો બેકાબૂ યુરોપ સહિતના વિશ્વના ઘણા દેશોએ બ્રિટનમાં જતી ફ્લાઇટ પર પ્રતિબંધ લગાવ્યો આ ગંભીર ખતરાને જોતા ભારત સરકારે પણ ઇમર્જન્સી બેઠક બોલાવી લંડન: કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે બ્રિટનની રાજધાની લંડન સહિત પૂર્વ લંડનમાં કોરોના વાયરસનો નવો પ્રકાર બેકાબૂ થઇ રહ્યો છે. લંડનની ખરાબ સ્થિતિને […]

લો બોલો! 69 ટકા ભારતીયોને હાલ કોરોનાની રસી લેવામાં કોઇ જ રસ નથી

કોરોનાની વેક્સિન લેવા અંગે 18 હજાર લોકોને આવરીને કરાયો સર્વે સર્વે અનુસાર 69 ટકા ભારતીયોને હાલ કોરોનાની રસી લેવામાં કોઇ રસ નથી આ લોકોએ રસી ના લેવા અંગે અલગ અલગ કારણો જણાવ્યા નવી દિલ્હી: દિવાળી બાદ દેશમાં કોરોનાના કેસમાં આવેલા ઉછાળા બાદ હવે કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે ત્યારે ભારતમાં લોકો વેક્સિન લેવામાં ખાસ […]

કોરોના મહામારીની ઉત્પત્તિના 1 વર્ષ બાદ ડબલ્યુ.એચ.ઓની ટીમ તથ્ય જાણવા વુહાન જશે

કોરોના વાયરસની ઉત્પત્તિની તપાસ માટે ડબલ્યુ.એચ.ઓની ટીમ ચીનના વુહાન જશે વિશ્વ આરોગ્ય સંગઠન જાન્યુઆરી માસમાં ચીનના વુહાનની લેશે મુલાકાત જો કે 1 વર્ષ પછી મહામારીની તપાસ માટે ડબલ્યુ.એચ.ઓની ટીમની તૈયારી પર આશંકા જીનેવા: વિશ્વભરના મોટા ભાગના દેશને ઝપેટમાં લેનાર કોરોના વાયરસની ઉત્પતિ સંબંધિત તપાસ માટે વિશ્વ આરોગ્ય સંગઠનની ટીમ જાન્યુઆરીમાં ચીનના વુહાન શહેરની મુલાકાત લેશે. […]

ચેતજો! 18,000 રૂપિયામાં ઓનલાઇન વેચાઇ રહી છે નકલી કોરોના વાયરસની રસી

ઇન્ટરનેટના અંધારી આલમ પર વેક્સીનના નામે થઇ રહી છે છેતરપિંડી અહીંયા 18,400 રૂપિયામાં નકલી રસીનું થઇ રહ્યું છે વેચાણ ચેક પોઇન્ટ રિસર્ચ નામની ગ્લોબલ સાઇબર સિક્યોરિટી ફર્મે કરી તપાસ બેંગ્લુરુ: કોરોના વાયરસ સામે લડવા માટે ઘરગથ્થુ ઉપચાર, માસ્ક અને સોશિયલ ડિસન્ટન્સિંગ જરૂરી છે પરંતુ તેને સંપૂર્ણપણે હરાવવા માટે વેક્સીન અતિ આવશ્યક છે. આ જ વાતનો […]

વેક્સીનના વિતરણ માટે એરફોર્સ સજ્જ, 100 વિમાનનો થશે ઉપયોગ

કોરોના વેક્સીનના વિતરણ માટે ભારતીય હવાઇ દળે કમર કસી વેક્સીન વિતરણ માટે હવાઇ દળના માલવાહક જહાજો અને 100 વિમાનો તૈયાર ભારતના અંતરિયાળ વિસ્તારોમાં એર લિફ્ટની નોબત આવી શકે છે નવી દિલ્હી: કોરોના વાયરસને મ્હાત આપવા માટે કોરોનાની વેક્સીન ખૂબ ઝડપથી હવે તૈયાર થવાની છે ત્યારે દેશમાં એટલા મોટા સ્તર પર વેક્સીનના વિતરણ માટે ભારતીય હવાઇ […]

વેક્સીનને લઇને સારા સમાચાર: મોડર્નાએ વેક્સીનના ઇમરજન્સી ઉપયોગ માટે કરી અરજી

કોરોના વાયરસની વેક્સીન અંગે સકારાત્મક સમાચાર મોડર્નાએ વેક્સીનના ઇમરજન્સી ઉપયોગ માટે કરી અરજી મોડર્ના વેક્સીન 21 ડિસેમ્બર સુધી ઉપલબ્ધ બની શકે વોશિંગ્ટન: કોરોના વાયરસની વેક્સીન અંગે એક સકારાત્મક સમાચાર આવી રહ્યા છે. દવા નિર્માતા મોડર્નાએ કહ્યું છે કે તેણે પોતાની કોરોના વેક્સીનના ઇમરજન્સી ઉપયોગ માટે સોમવારે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન સમક્ષ અરજી કરી છે. જો […]

કોરોના ક્યાંથી આવ્યો તે જાણવું ખૂબ જરૂરી, વુહાનથી તપાસ શરૂ કરાશે: WHO

કોરોના વાયરસના સંક્રમણને લઇને WHOના ડાયેરક્ટરનું નિવેદન કોરોના વાયરસના ઉદ્દગમ સ્થાન વિશે જાણવું જરૂરી: ટેડ્રોસ ધેબ્રેયસસ તેના માટે ચીનના વુહાનથી સ્ટડી શરૂ કરવામાં આવશે લંડન: કોરોના વાયરસના સંક્રમણને લઇને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ ધેબ્રેયસસનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે કોરોના વાયરસના ઉદ્દગમ સ્થાન વિશે જાણવું ખૂબજ આવશ્યક છે. આ વિશે […]

કોરોના સંક્રમણની ત્રીજી લહેરને રોકવા માટે કડક પગલાં લેવા આવશ્યક :WHO

કોરોના સંક્રમણની ત્રીજી લહેરને લઇને WHOએ વિશ્વભરના દેશોને આપી ચેતવણી અમૂક દેશોમાં જો કડક પગલાં નહીં લેવાય તો ત્રીજી લહેર પ્રસરી જશે: WHO યૂરોપિયન દેશો કોરોના સંક્રમણને નિયંત્રિત કરવામાં નિષ્ફળ નિવડ્યા છે: WHO જીનિવા: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ વિશ્વભરના દેશોને કોરોના મહામારીની ત્રીજી લહેરને લઇને ગંભીર ચેતવણી આપી છે. સંગઠન અનુસાર કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં […]

માઉથવોશ માત્ર 30 સેકન્ડમાં મોઢાની અંદર કોરોનાને ખતમ કરી શકે છે: અભ્યાસ

સામાન્ય માઉથવોશ કોરોના વાયરસને 30 સેકેન્ડમાં ખતમ કરી શકે છે કેટલાક માઉથવોશમાં વાયરસને ખત્મ કરવાનું ખાસ એલિમેન્ટ હોય છે માઉથવોશમાં રહેલું Cetypyridinium chloride વાયરસ સામે લડી શકે છે વોશિંગ્ટન: કોરોના વાયરસની મહામારીએ સમગ્ર વિશ્વમાં કહેર મચાવ્યો છે ત્યારે કોરોના માટે હજુ સુધી કોઇ નક્કર વેક્સીન નથી આવી ત્યારે સામાન્ય માઉથવોશ કોરોના વાયરસને 30 સેકન્ડમાં જ […]

કાપડનું આ માસ્ક 99.9% વાયરસનો કરે છે ખાત્મો: અભ્યાસ

કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધકોએ કોટન મટીરિયલમાંથી વિશિષ્ટ માસ્ક બનાવ્યું આ માસ્ક 99.9 ટકા સુધી બેક્ટેરિયા અને વાયરસને મારી શકવા માટે છે સક્ષમ સૂર્ય તાપ સાથે આ ફેસ માસ્ક સંપર્કમાં આવતા વાયરસનો બોલી જશે ખાતમો લોસ એન્જલસ: કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે માસ્ક પહેરવું અનિવાર્ય છે અને વેક્સીન ના આવે ત્યાં સુધી માસ્ક ખૂબજ ઉપયોગી છે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code