1. Home
  2. Tag "Covid-19"

ગુજરાત: તમામ લોકોએ સતર્ક રહેવું જરૂરી, વેન્ટિલેટર પર રહેલા દર્દીઓની સંખ્યામાં વધારો

ગુજરાતના લોકો સતર્ક થઈ જાવ કોરોના જોખમી બની રહ્યો છે વેન્ટિલેટર પર રહેલા દર્દીઓ વધી રહ્યા છે અમદાવાદ: કોરોનાના કેસ આજે 22 જાન્યુઆરીએ પહેલીવાર 1 લાખને પાર થઇ ચુક્યાં છે. રાજ્યમાં કોરોનાને પગલે સ્થિતિ કથળી રહી છે. ગુજરાતમાં એક્ટિવ કેસની બાબતે 1 લાખનો આંકડો બીજીવાર પાર થઇ ચુક્યો છે. અગાઉની તુલનાએ આ લહેર વધારે ભયાનક […]

કોવિડના વધતા કેસ વચ્ચે મહત્વપૂર્ણ નિર્ણય, 28 ફેબ્રુઆરી સુધી કમર્શિયલ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ

કોવિડના વધતા કેસ વચ્ચે સરકારે લીધો મોટો નિર્ણય હવે 28 ફેબ્રુઆરી, 2022 સુધી કોમર્શિયલ ફ્લાઇટ્સ પર રહેશે પ્રતિબંધ અગાઉ 31, જાન્યુઆરી, 2022 સુધી પ્રતિબંધ હતો નવી દિલ્હી: દેશમાં કોવિડની ત્રીજી લહેર ચાલી રહી છે. કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આ વચ્ચે હવે સરકારે મોટો નિર્ણય લીધો છે. કોવિડના રોગચાળાને જોતા કોમર્શિયલ પેસેન્જર ફ્લાઇટ્સ પરના […]

ભારતમાં ત્રીજી લહેરના અંત વિશે મેડિકલ એક્સપર્ટ શું કહે છે? જાણો

શું ભારતમાં કોરોનાનો અંત થશે? જાણો શું કહે છે આ વિશે એક્સપર્ટ ભારતમાં કોરોનાની ત્રીજી લહેર મુંબઈ: ભારતમાં કોરોનાવાયરસની ત્રીજી લહેર હાલ જોવા મળી રહી છે. રોજ મોટી સંખ્યામાં કેસ નોંધવામાં આવી રહ્યા છે અન તેના કારણે સામાન્ય જનતાની સાથે સરકાર પણ પરેશાન છે. આવામાં મેડિકલ એકસપર્ટ કહે છે કે ભારતમાં ફેબ્રુઆરીના મધ્ય સુધીમાં ઓમિક્રોનના […]

આગામી બજેટમાં દ્વિ-ચક્રીય વાહનો પરનો જીએસટી ઘટી શકે, વાહનો સસ્તા થવાની સંભાવના

બજેટમાં દ્વી-ચક્રીય વાહનો પરનું જીએસટી ઘટાડવા ફાડાની માંગ ફાડાએ સરકારને દ્વિ-ચક્રીય વાહનો પર 18 ટકા ટેક્સ વસૂલાતની ભલામણ કરી તેનાથી વાહનોના વેચાણને પણ પ્રોત્સાહન મળશે નવી દિલ્હી: કોરોના કાળ દરમિયાન મોટા ભાગે કેટલીક પરિવહન સેવાઓ બંધ રહેતા વાહનોનું વેચાણ નોંધપાત્ર રીતે ઘટ્યું છે. આ વચ્ચે હવે વાહનોનું વેચાણ વધે તે હેતુસર ફેડરેશન ઑફ ઓટોમોબાઇલ ડીલર્સ […]

વિશ્વમાં બને એટલું ઝડપી વેક્સિનેશન અનિવાર્ય: UN સેક્રેટરી

યુએનના સેક્રેટરીની ચેતવણી વિશ્વમાં બને એટલું ઝડપી વેક્સિનેશન પૂરું કરો બાકી કોવિડના નવા નવા વેરિએન્ટ્સ આવતા રહેશે નવી દિલ્હી: સમગ્ર દેશમાં કોવિડના કેસો સતત વધી રહ્યા છે અને અનેક દેશોમાં તો રોજના 1 લાખથી વધુ કેસ આવી રહ્યા છે ત્યારે આ વચ્ચે યુએનના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરસે વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં વિશ્વના દેશોને ચેતવણી આપી હતી […]

કોવિડ રોગચાળા વચ્ચે પણ ભારતમાં સોનાની મોટા પાયે આયાત, જાણો આંકડો

નવી દિલ્હી: દેશમાં કોવિડ રોગચાળો જ્યારે પિક પર હતો ત્યારે પણ ભારતમાં સોનાની મોટા પાયે આયાત કરવામાં આવી હતી. એપ્રિલથી ડિસેમ્બર 2021ના સમયગાળા દરમિયાન સૌથી વધુ સોનાની આયાત કરવામાં આવી હતી. એક અંદાજ અનુસાર આ નવ મહિનામાં સોનાની આયાત બમણું થઇને 38 અબજ ડોલર સુધી પહોંચી હતી. જો કે સોનાની આયાત વધે તે સારી નિશાની […]

દેશના આ ત્રણ રાજ્યોમાં છે ઓમિક્રોન લગભગ અડધા જેટલા કેસ, તમે એ રાજ્યમાં હોય તો સતર્ક રહેજો

ઓમિક્રોનના અડધા જેટલા કેસ આ ત્રણ રાજ્યમાં મહારાષ્ટ્ર, દિલ્હી અને રાજસ્થાનમાં અત્યાર સુધી આ રાજ્યોમાં ઓમિક્રોનના 2708થી વધુ કેસ દિલ્હી: દેશમાં ભલે અત્યારે લોકો ઓમિક્રોન વેરિયન્ટને લઈને ચિંતા હોય પણ સાથે સાથે લોકોએ તે વાત ન ભુલવી જોઈએ કે જેટલા પણ દેશમાં કોરોનાવાયરસના કેસ નોંધવામાં આવી રહ્યા છે તેમાંથી 2 કે 3 ટકા કેસ જ […]

કોવિડને ધ્યાનમાં રાખતા ચૂંટણી પંચનો નિર્ણય, 22 તારીખ સુધી રેલીઓ અને રોડ શો પર પ્રતિબંધ

ચૂંટણી પંચનો કડક નિર્ણય 22 જાન્યુઆરી સુધી તમામ ચૂંટણી રેલીઓ-રોડ શો પર પ્રતિબંધ કોવિડની સ્થિતિને ધ્યાનમાં રાખતા લીધો આ નિર્ણય નવી દિલ્હી: આગામી મહિનેથી દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનો પ્રારંભ થવા જઇ રહ્યો છે ત્યારે એ પહેલા ચૂંટણી પંચે મોટો નિર્ણય લીધો છે. કોવિડની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનામાં રાખતા ચૂંટણી પંચે આ રાજ્યોમાં 22 જાન્યુઆરી સુધી […]

ભારતમાં કોરોનાના 1.94 લાખ કેસ નોંધાયા, સરકારની ચિંતામાં વધારો

દિલ્હી: કોરોનાનું સંક્રમણ સમગ્ર દેશ માં સતત વધી રહ્યું છે ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,94,720 કોરોનાના  પોઝીટીવ કેસ નોંધાયા છે જ્યારે  60,405 લોકોએ કોરોનાને માત આપી  છે અને છેલ્લા 24 કલાકમાં 442 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. હાલમાં ભારતમાં કુલ 9,55,319  એકટિવ કેસ છે આ ઉપરાંત અત્યાર સુધીમાં કુલ 3,46,30,536 લોકો ડિસ્ચાર્જ થયા […]

રક્ષામંત્રી રાજનાથ સિંહ કોરોનાથી સંક્રમિત,થયા હોમ કવોરેન્ટાઇન

રક્ષામંત્રી રાજનાથ સિંહને થયો કોરોના ટ્વિટ કરી આપી જાણકારી ખૂદ થયા હોમ કવોરેન્ટાઇન દિલ્હી:દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ કોરોનાથી સંક્રમિત જાણવા મળ્યા છે. તેણે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. સોમવારે રક્ષા મંત્રીએ ટ્વિટર દ્વારા કહ્યું, હું આજે કોરોના પોઝિટિવ આવ્યો છું. હું હોમ ક્વોરેન્ટાઈનમાં છું. જે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code