1. Home
  2. Tag "Covid-19 vaccine"

કોવિડ-19 રસીકરણથી યુવાનોમાં આકસ્મિક મૃત્યુનું જોખમ વધ્યું નથીઃ અભ્યાસમાં દાવો

નવી દિલ્હીઃ ભારતમાં કોવિડ-19 રસીકરણથી યુવાનોમાં આકસ્મિક મૃત્યુનું જોખમ વધ્યું નથી. આ દાવો ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ પોતાના અભ્યાસમાં કર્યો છે. ‘ભારતમાં 18-45 વર્ષની વયના પુખ્ત વયના લોકોમાં અચાનક મૃત્યુ સાથે સંકળાયેલા પરિબળો – મલ્ટિસેન્ટર મેચ્ડ કેસ-કંટ્રોલ સ્ટડી‘ નામનો અભ્યાસ પીઅર સમીક્ષા હેઠળ છે અને હજુ સુધી પ્રકાશિત થયો નથી, એમ સત્તાવાર સૂત્રોએ […]

Covid-19 Vaccine: 18-56 વર્ષની વય જૂથના માત્ર 12 ટકા લોકોએ લીધો બુસ્ટર ડોઝ

દેશવ્યાપી રસીકરણ અભિયાન યથાવત માત્ર 12 ટકા લોકોએ લીધો બુસ્ટર ડોઝ 18-56 વર્ષની વય જૂથના લોકોએ લીધો ડોઝ દિલ્હી:કોરોના મહામારીને નિયંત્રિત કરવા માટે કેન્દ્ર સરકારે દેશવ્યાપી રસીકરણ અભિયાન શરૂ કર્યું હતું અને તે હજુ પણ શરૂ જ છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મંગળવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં 18-56 વર્ષની વય જૂથના 77 કરોડ પાત્ર […]

ગુજરાતમાં અત્યાર સુધીમાં 95 ટકા લોકોને કોવિડ-19 રસીનો બીજો ડોઝ આપી સુરક્ષિત કરાયાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરનાને નાથવા માટે રસીકરણ અભિયાન વધારે વેતવંતુ બનાવવામાં આવ્યું છે. રાજ્યમાં ત્યાર સુધીમાં રસીના 9 કરોડ ડોઝ આપવામાં આવ્યાં છે. 94.5 ટકા લોકોને કોરોના રસીનો બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં 15થી 18 વર્ષના લગભગ 57 ટકા કિશોરોને રસીનો પ્રથમ ડોઝ આપીને સુરક્ષિત કરવામાં આવ્યાં છે. ગુજરાતમાં કોવિડ મહામારી સામે […]

કોવિડ પોઝિટિવ આવ્યા બાદ કેટલા મહિના રહે છે એન્ટિબોડી? જાણો રિપોર્ટ

કોવિડને લઇને નવો રિપોર્ટ સામે આવ્યો કોવિડ પોઝિટિવ આવ્યા બાદ છ મહિના સુધી આત્મઘાતી એન્ટિબોડી રહે છે આ રીતે તેની શરીર પર અસર થાય છે નવી દિલ્હી: સમગ્ર દેશમાં ઓમિક્રોન વેરિએન્ટના કેસ સતત વધી રહ્યા છે અને આ સાથે જ કોવિડના કેસમાં પણ ઉછાળો આવ્યો છે ત્યારે હવે કોવિડ 19ને લઇને એક નવા અભ્યાસમાં એન્ટિબોડીઝને […]

કોવેક્સિન લેનારા ભારતીયો માટે સારા સમાચાર, હવે ઓમાનમાં નહીં થવું પડે ક્વોરેન્ટિન

કોવેક્સિનને આંતરાષ્ટ્રીય સ્તર પર મળી પહેલી માન્યતા હવે ઓમાન જનાર ભારતીયોને ક્વોરેન્ટિન નહીં થવું પડે ઓમાનના ભારતીય દૂતાવાસે આ જાણકારી આપી છે નવી દિલ્હી: ભારતમાં કોરોના વેક્સિનેશનના મહા અભિયાનમાં ભારતમાં જ નિર્મિત કોવેક્સિનને મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. દેશમાં મોટા ભાગની વસ્તીને કોવેક્સિન તેમજ કોવિશિલ્ડના ડોઝ આપવામાં આવ્યા છે. કોવિશિલ્ડને આંતરરાષ્ટ્રીય સ્તર પર WHOથી તો માન્યતા […]

વેક્સિનના કેટલા ડોઝ લેવા છે આવશ્યક? જાણો શું કહે છે નિષ્ણાંતો

કોરોના સામે વેક્સિનના ડોઝને લઇને નિષ્ણાંતોનો અભિપ્રાય વેક્સિનની અસરકારકતા માટે ત્રણ ડોઝ આવશ્યક કોરોના સામે સંપૂર્ણ સુરક્ષા માટે ત્રણ ડોઝ જરૂરી નવી દિલ્હી: કોરોનાને મ્હાત આપવા અને તેની સામે લડવા માટે વેક્સિનને સૌથી વધુ અસરકારક હથિયાર માનવામાં આવે છે. જો કે વેક્સિનના ડોઝની અસરકારકતાને લઇને અનેક મતમતાંતરો પ્રવર્તિત છે. નિષ્ણાંતો અનુસાર ડોઝના અંતરને વધારીને વેક્સિનના […]

વોટ્સએપથી આ રીતે ડાઉનલોડ કરો કોવિડ-19 વેક્સિન સર્ટીફીકેટ,અહીં જાણો રીત

હવે કોવિડ-19 વેક્સિન સર્ટીફીકેટ વોટ્સએપથી પણ થશે ડાઉનલોડ આ રીતે ડાઉનલોડ કરો કોવિડ-19 વેક્સિન સર્ટીફીકેટ અહીં જાણો તેને ડાઉનલોડ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપની રીત જો તમે દેશ અને વિદેશમાં ક્યાંય પણ જવા માંગતા હો, તો કોવિડ -19 વેક્સિન સર્ટીફીકેટ આજકાલ ખૂબ મહત્વનું બની ગયું છે. અત્યાર સુધી કોવિડ -19 વેક્સિન સર્ટીફીકેટ ડાઉનલોડ કરવાની બે રીત હતી- કોવિન […]

હવે માત્ર વેક્સિનનો એક જ ડોઝ લેવો પડશે, ટૂંક સમયમાં માત્ર 1 ડોઝવાળી વેક્સિનને મળી શકે છે મંજૂરી

ભારતમાં ફક્ત એક ડોઝ વાળી કોરોના વેક્સિન આવશે ભારતમાં જલ્દી જ જ્હોન્સન એન્ડ જ્હોન્સનની વેક્સિનને મળી શકે છે મંજૂરી આ વેક્સિનને મંજૂરી મળ્યા બાદ તે ભારતની ચોથી કોરોના વેક્સિન હશે નવી દિલ્હી: કોરોના વાયરસ વિરુદ્વના જંગમાં વેક્સિનને સૌથી અસરકારક હથિયાર માનવામાં આવી રહ્યું છે અને 18 વર્ષથી ઉપરના લોકોનું રસીકરણ ચાલી રહ્યું છે. હવે ભારતના […]

સારા સમાચાર! ઑક્ટોબર-નવેમ્બરમાં વધુ 4 ભારતીય કંપનીઓ વેક્સિનનું ઉત્પાદન શરૂ કરશે

ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે સારા સમાચાર ઑક્ટોબર-નવેમ્બરમાં ભારતની વધુ 4 કંપનીઓ વેક્સિનનું ઉત્પાદન શરૂ કરશે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ સંસદમાં આપી જાણકારી નવી દિલ્હી: ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે ચાર ભારતીય ફાર્મા કંપનીઓ ઑક્ટોબર-નવેમ્બર સુધીમાં એન્ટી કોરોના વાયરસ વેક્સિનનું ઉત્પાદન શરૂ કરશે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ મંગળવારે સંસદમાં આ જાણકારી […]

ભારતમાં કોરોનાની વેક્સિનની મંજૂરી માટેની અરજી પાછી ખેંચી

જ્હોન્સન એન્ડ જોહ્ન્સને અચાનક લીધો નિર્ણય તેની કોરોનાની ભારતમાં મંજૂરી માટેની અરજી પાછી ખેંચી કંપનીએ જો કે આ પગલાં પાછળનું કારણ નથી જાહેર કર્યું નવી દિલ્હી: અમેરિકન કંપની જોહન્સન એન્ડ જોહ્ન્સને તેની કોરોના વિરોધી વેક્સિન માટે ભારતમાં જલ્દી મંજૂરી માટેની અરજી હવે પાછી ખેંચી લીધી છે. કંપનીએ જો કે આ પગલાં પાછળનું કારણ જાહેર કર્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code