1. Home
  2. Tag "covishild vaccine"

કોવેક્સિન અને કોવિશિલ્ડ હવે મળી શકે છે સ્ટોરમાં – નિષ્ણાંતોએ માર્કેટમાં ઉપલબ્ધ કરાવા માટે ભલામણ કરી

કોવેક્સિન અને કોવિશિલ્ડ મળી શકેછે માર્કેટમાં નિષ્ણાંતોએ માર્કેટમાં ઉપલબ્ધ કરાવા માટે ભલામણ કરી દિલ્હીઃ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેરમાં કેસો લતત વધતા રહ્યા છે ાવી સ્થિતિ વચ્ચે વેક્સિનમ મહત્વનો ભાગ ભજવે છે ત્યારે હવે કોરોનાની કોવેક્સિન અને કોવિશિલ્ડને માર્કેટમાં ઉપલબ્ધ કરવાની પણ ભલામણ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ દેશની સેન્ટ્રલ ડ્રગ્સ ઓથોરિટીની નિષ્ણાત સમિતિએ વિતેલા […]

કોરોનાના નવા વેરિએન્ટ ‘ઓમિક્રોન’ સામે કેટલી કારગાર છે ‘કોવિશીલ્ડ’ વેક્સિન – જાણો 

સીરમ સંસ્થાના સીઈઓએ આપી માહિતી કોવીશિલ્ડ કોરોનાના નવા વેરિએન્ટ સામે કેટલી અસરકારક દિલ્હીઃ- સમગ્ર વિશ્વમાં હાલ કોરોનાના નવા વેરિએન્ટને લઈને ચિંતા વધી છે ત્યારે વેક્સિનને લઈને પણ નિષ્ણાંતો ચિંતિત બન્યા છે કે આ વેક્સિન નવા વેરિએન્ટ સામે કેટલી કારગાર સાબિત થશે. ત્યારે આ સમગ્ર સ્થિતિ વચ્ચે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ વેક્સિનની અસરકારતા […]

બ્રિટન અને ભારત બાદ હવે મેક્સિકોએ પણ કોવિશિલ્ડ પર વિશ્વાસ દાખવ્યો – ઈમરજન્સીના ઉપયોગ માટે આપી મંજુરી

મેક્સિકોમાં પણ ઔક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સિન ‘કોવિશિલ્ડ’ને મંજુરી બ્રિટન અને ભારત બાદ આ દેશે પણ મંજુરી આપી દિલ્હીઃ-ઘણા દેશોએ ઔક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સિન ‘કોવિશિલ્ડ’ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પહેલા બ્રિટને તેના ઈમરજનીના ઉપયોગ માટે મંજૂરી આપી, પછી ભારત અને હવે મેક્સિકોએ પણ તેને મંજૂરી આપી દીધી છે. વિદેશ મંત્રી માર્સેલો એબરાર્ડને સોમવારે આ બાબતે  માહિતી આપી હતી. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code