ગુજરાતમાં ભાજપ સંગઠનના નવાં પરિવર્તન માટે કમલમ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ
ગાંધીનગરઃ ગુજરાતમાં ભાજપ સંગઠનના નવાં પરિવર્તન માટે આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ તથા કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ અને રાષ્ટ્રીય મહામંત્રી ડૉ. રાધામોહન અગ્રવાલ વિશેષ ઉપસ્થિત રહ્યા. આ બેઠકમાં ધારાસભ્યો, જિલ્લાના તથા તાલુકાના પ્રમુખો, અને સાંસદ સભ્યો સહિત ભાજપના વિવિધ સ્તરના નેતાઓએ ભાગ લીધો. આ બેઠક 580 […]