1. Home
  2. Tag "Crash"

જેસલમેર નજીક ભારતીય વાયુસેનાનું એરક્રાફ્ટ તેજસ ક્રેશ થયું, પાયલોટનો બચાવ

નવી દિલ્હીઃ રાજસ્થાનના જેસલમેર નજીક ભારતીય વાયુ સેનાના હળવા યુદ્ધ વિમાન તેજસ દૂર્ઘટનાગ્રસ્ત બન્યું હતું. જો કે, સદનસીબે આ દૂર્ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. તેજસમાં સવાર પાયલટ સહીસલામત બહાર નીકળ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર રાજસ્થાનના જેસલમેર નજીક ભારત શક્તિ અભ્યાસ દરમિયાન ભારતીય વાયુસેનાનું એરક્રાફ્ટ તેજસ ક્રેશ થયું હતું. આ બનાવની જાણ થતા વાયુસેનાના અધિકારીઓ અને […]

અફઘાનિસ્તાન એરફોર્સનું હેલિકોપ્ટર પેટ્રોલિંગ દરમિયાન ક્રેશ

નવી દિલ્હીઃ તાલિબાન શાસિત અફઘાનિસ્તાન એરફોર્સનું એક હેલિકોપ્ટર પેટ્રોલિંગ દરમિયાન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. અફઘાનિસ્તાનના સંરક્ષણ વિભાગના જણાવ્યા પ્રમાણે હેલિકોપ્ટર ઉત્તરીય સમંગાન પ્રાંત નજીક પેટ્રોલિંગ દરમિયાન ક્રેશ થયું હતું. જેમાં હેલિકોપ્ટરમાં સવાર બે પાયલોટના મોત થયા હતા. સમગ્ર ઘટનામાં ત્રણ વ્યક્તિઓના મોત થયાનું જાણવા મળે છે. આ ઘટનાની પુષ્ટિ […]

ભારતીય શેરબજારમાં કડાકો, રોકાણકારોની સંપત્તિમાં લગભગ 7 લાખ કરોડનું ધોવાણ

મુંબઈઃ ભારતીય શેરબજારના રોકાણકારો માટે સપ્તાહનું પ્રથમ ટ્રેડિંગ સત્ર બ્લેક મન્ડે સાબિત થયું હતું. અમેરિકા સહિતના યુરોપિયન દેશોના મંદી અને મોંઘા દેવાના કારણે સ્થાનિક વિદેશી રોકાણકારો સતત પ્રોફિટ બુક કરી રહ્યા છે, જેના કારણે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ 1,000 પોઈન્ટ અને નિફ્ટી 350 પોઈન્ટ ગગડી ગયો હતો, જેના કારણે રોકાણકારોમાં કચવાટ જોવા મળ્યો હતો. માર્કેટ […]

ભારતીય શેરબજારમાં કડાકો યથાવત, રોકાણકારોનું કરોડોનું ધોવાણ

નવી દિલ્હીઃ ભારતીય શેરબજારમાં આજે ફરીથી ઘટાડો થયો છે. અમેરીકામાં વ્યાજ દરોમાં રેકોર્ડ બ્રેક વધારો અને આર્થિક મંદીની આશંકાના કારણે ભારતીય શેરબજાર તૂટતા રોકાણકારોના કરોડો રૂપિયાનું ધોવાણ થયું હતું. આજે શેર બજારમાં ખુલતાની સાથે થોડાજ સમયમાં તેજી જોવા મળી હતી. જો કે, ગણતરીના કલાકોમાં BSE Sensex અને NSE Niftyમાં ઘટાડો જોવા મળ્યો હતો. શેરબજારમાં આજે […]

અમદાવાદના જશોદાનગરમાં પાણીની પાઈપલાઇનમાં ભંગાણ સર્જાતા લાખો લિટર પાણી વેડફાયું

અમદાવાદઃ શહેરના કેટલાક વિસ્તારોમાં અપૂરતા પ્રેશરના કારણે ઓછું પાણી આવતું હોવાની ફરિયાદો ઊઠી છે. કેટલાક વિસ્તારોમાં તો ટેન્કરથી પાણી મંગાવવાની ફરજ પડી રહી છે. ત્યારે શહેરમાં ખાનગી એજન્સીઓને કંપની દ્વારા કામગીરી માટે બેફામ જોયા વગર ખોદાણ કરવાની પરમિશન આપી દેવામાં આવતાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયુ છે. શહેરના જશોદાનગર ચાર રસ્તા પર ગુરૂવારે વહેલી સવારે પીવાના […]

સંસદના બંને ગૃહમાં હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલી આપવામાં આવી

દિલ્હીઃ તમિલનાડુના કુન્નુરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થતા પ્રથમ સીડીએસ જનરલ બિપીન રાવત, તેમના પત્ની મઘુલીકા રાવત સહિત 13 મહાનુભાવોના નિધન થયાં હતા. આજે રક્ષા મંત્રી રાજનાથ સિંહે સંસદ સમક્ષ દુર્ઘટના અંગે માહિતી આપી હતી અને દેશ વતી શ્રદ્ધાજંલી આપી હતી. લોકસભામાં સભ્યોએ મૌન પાળીને નિધન પામેલા ભારત માતાના સપુતોને શ્રદ્ધાંજલી આપી હતી. સંસદમાં રક્ષા મંત્રી […]

સેન્સેક્સ ફરી 58000, શેરબજારમાં ફરીથી 700 પોઈન્ટનો કડાકો, નિફ્ટી પણ ડાઉન

દિલ્હીઃ કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે 1100થી વધુ પોઈન્ટના કડાકા બાદ સતત બીજા દિવસે પણ શેર બજારમાં કડાકો બોલી ગયો હતો અને આજે પણ ઘટાડા સાથે શરૂઆત થઈ છે. સેન્સેક્સ આજે 58000 નીચે ખૂલ્યો છે. નિફ્ટીની વાત કરીએ તો તેમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી 17,251.45 સુધી નીચલા સ્તરે પહોંચ્યો હતો. આજના કારોબારની વાત કરીએ […]

અરુણાચલ પ્રદેશના બન્નીમાં ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર ક્રેશ, પાયલટ સહિત ક્રૂ મેમ્બર્સનો બચાવ

અરુણાચલ પ્રદેશના બન્નીમાં વાયુસેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું જો કે હેલિકોપ્ટરમાં સવાર બંને પાઇલટ અને 3 ક્રૂ મેમ્બર્સનો આબાદ બચાવ જો કે ક્રેશ થવા પાછળનું કારણ હજુ સામે નથી આવ્યું નવી દિલ્હી: આજે અરુણાચલ પ્રદેશમાં એક દુર્ઘટના ઘટી હતી. અહીંયા ભારતીય વાયુસેનાનું એક હેલિકોપ્ટર Mi-17 દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને તૂટી પડ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર વાયુસેનાનું […]

વાવાઝોડા બાદ કેરીના ભાવમાં કડાકોઃ હાફુસ કેરીનો ભાવ એક મણના 200થી 400

અમદાવાદઃ ગુજરાતમાં આવેલા વાવાઝોડા અને ભારે વરસાદને કારણે ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને વ્યાપક નુકશાન થયાનો અંદાજ છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેરીના પાકને પણ મોટાપાયે નુકસાન થયું છે. તેમજ કેરીઓ આંબા ઉપરથી ખરી પડી હતી. જેથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. દરમિયાન દક્ષિણ ગુજરાતમાં હાફૂસ કેરીનો ભાવ રૂ. 1100થી ઘટીને 200 થયો છે. […]

ઈન્ડોનેશિયાથી પ્રવાસીઓ સાથે ઉડાન ભર્યા બાદ ગુમ થયેલા વિમાનની જળસમાધિ

દિલ્હીઃ ઈન્ડોનેશિયાના એરપોર્ટ પરથી 60થી વધારે પ્રવાસીઓ સાથે ઉડાન ભરનાર બોઈંગ વિમાન ક્રેશ થઈને દરિયામાં ખાબક્યુ હતુ. દુર્ઘટનાગ્રસ્ત પ્લેનનો કાટમાળ જાવા દરિયામાંથી મળી આવ્યો છે. તેમજ વિમાનના બ્લેક બોક્સને પણ લોકેટ કરવામાં આવ્યું છે. બ્લેક બોક્સની મદદથી વિમાન દુર્ઘટનાનું ભોગ કેવી રીતે બન્યુ તેની જાણકારી મેળવી શકાશે. ઈન્ડોનેશિયાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, અમને જાણકારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code