1. Home
  2. Tag "creation"

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાઃ આધાર ઓપરેટર્સની ક્ષમતા નિર્માણમાં વધારો

નવી દિલ્હીઃ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ દેશભરના હજારો આધાર ઓપરેટરોની કાર્યક્ષમતા વધારવા માટે રાષ્ટ્રવ્યાપી ક્ષમતા નિર્માણ અભિયાનની શરૂઆત કરી છે. આ કવાયત ઓપરેટરોને આધાર ઇકોસિસ્ટમમાં નીતિઓ/પ્રક્રિયાઓમાં તાજેતરના ફેરફારોથી વાકેફ કરીને ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવશે અને નોંધણી, અપડેટ અને પ્રમાણીકરણ પ્રક્રિયાઓ દરમિયાન ઓપરેટર સ્તરે ભૂલોને ઓછી કરશે. સૌથી અગત્યનું, તે રહેવાસીઓના અનુભવને વધુ […]

સ્ટાર્ટઅપ્સને આગળ વધારવા ઉત્પાદનો વિશે માર્કેટિંગ-જાગરૂકતાનું નિર્માણ જરૂરીઃ કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હીઃ આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA) એ આયોજિત એક એવોર્ડ સમારંભમાં સ્વચ્છતા સ્ટાર્ટ-અપ ચેલેન્જના વિજેતાઓને સન્માનિત કર્યા. આ પ્રસંગે  કૌશલ કિશોરે જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ને સ્વચ્છ ભારત મિશન- અર્બન (SBM)ની શરૂઆત સાથે જન આંદોલનનું સ્વરૂપ લીધું છે. આ મિશન હેઠળ કચરાને રિસાયક્લિંગ અને ઉપયોગી ઉત્પાદનોમાં ફેરવવાથી માત્ર […]

ગુજરાતના જુદા જુદા શહેરો નજીક ઈન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવીને એક લાખ રોજગારીનું સર્જન કરાશે

અમદાવાદઃ રાજ્યમાં વધુને વધુ મુડી રોકાણો આવે અને તેના લીધે નવી રોજગારીનું સર્જન થાય તે માટે સરકારે વાઈબ્રન્ટ સમિટનું આયોજન કર્યું છે. સાથે જ નવ યુવાનો સ્ટાર્ટઅપ શરૂ કરી શકે તે માટે સરકાર દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. વાઈબ્રન્ટ સમિટના આરંભ પૂર્વે જ નવમી જાન્યુઆરીએ સ્ટાર્ટ અપ સમિટ યોજાશે. આ સમિટનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code