જંત્રીમાં સુચિત વધારા સામે ક્રેડાઈએ બાંયો ચઢાવી, હવે બિલ્ડરો પણ વિરોધ કરવા લાગ્યા
ક્રેડાઈ જંત્રીના સુચિત વધારાને કોર્ટમાં પડકારશે, જંત્રીના દર વધારાથી રિડવલપના કામો અટકી જશે, અસહ્ય જંત્રીથી બાંધકામ ઉદ્યોગ ભાંગી પડશે અમદાવાદઃ ગુજરાતમાં જંત્રીના સુચિત દરમાં વધારા સામે હવે રહી રહીને બિલ્ડરોએ પણ વિરોધ શરૂ કર્યો છે. નવી જંત્રીના અમલ સાથે જ રિઅલ એસ્ટેટમાં મંદીની શક્યતા બિલ્ડરો વ્યક્ત કરી રહ્યા છે. નવી સૂચિત જંત્રીમાં સરેરાશ 200થી 2000 […]