1. Home
  2. Tag "CREDIT CARD"

ક્રેકિડ કાર્ડ અને ડેબિટ કાર્ડના નિયમોમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ફેરફાર કરાશે

નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ક્રેડિટ કાર્ડ અને ડેબિટકાર્ડના નિયમોમાં ફેરફાર કર્યો હોવાનું જાણવા છે. RBI દ્વારા લેવામાં આવેલા નિર્ણયો બાદ ડેબિટ, પ્રીપેડ કાર્ડના નિયમોમાં પણ ફેરફાર થઈ શકે છે. આ અંગે આરબીઆઈએ કહ્યું કે, કોઈપણ કાર્ડનો ઉપયોગ કોઈ ચોક્કસ નેટવર્ક માટે નહીં પરંતુ તમામ નેટવર્ક માટે કરવાની છૂટ આપવી જોઈએ. RBIએ એક પરિપત્ર […]

વિદેશમાં ક્રેડિટ કાર્ડથી ખર્ચ કરવા ઉપર TCSના ઊંચા દર હાલ નહીં વસુલાય

નવી દિલ્હીઃ નાણા મંત્રાલયે ક્રેડિટ કાર્ડ દ્વારા વિદેશમાં ખર્ચ કરવા પર TCS (ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ)ના ઊંચા દરને લાગુ કરવાના નિર્ણયને મુલતવી રાખ્યો છે. સરકારે 1 જુલાઈથી TCS 5 ટકાથી વધારીને 20 ટકા કરવાનો નિર્ણય લીધો હતો. હવે આ નિર્ણય 1 ઓક્ટોબર 2023થી લાગુ કરવામાં આવશે. સરકારના તાજેતરના નિર્ણય અનુસાર, 7 લાખ રૂપિયા સુધીના આંતરરાષ્ટ્રીય […]

દેશમાં નાની લોન લઈને શોપિંગ કરનારાઓની વધતી સંખ્યા – ક્રેડિટ કાર્ડ અને EMI પર લોકો વધુ નિર્ભર

દેશમાં નાની લોન લઈને શોપિંગ કરતા લસોકો વધુ ઈએમઆઈથી પણ શોપિંગ કરનારવની સંખ્યા વધુ કોરોના બાદ દેશમાં સામાન્ય રીતે આર્થિક સ્થિતિ સુધરી જ છે છત્તા પણ સામાન્ય લોકો નાની મોટી ષઓપિંગ માટે લોનનો આશરો વધુ લેતા હોય છે.ખાસ કરીને ક્રેડિટ કાર્ડ અને ઈએઆઈની મદદ લોકોને શઓપિંગ કરવામાં સહેલી અને સરળ પડી રહી છે. જેથી જ […]

ક્રેડિટ કાર્ડથી પણ કરી શકાય છે કમાણી,જાણો આ છે રીત

ક્રેડિટ કાર્ડ આજના સમયમાં મોટાભાગના લોકો વાપરતા હોય છે, લોકો એવું માને છે સંકટ સમયમાં રૂપિયાની જરૂર પડે અથવા ક્યારેક રૂપિયા ન હોય તો ક્રેડિટ કાર્ડથી કામ ચાલી જાય છે પણ આજે તમે એ વાત સાંભળીને ચોંકી જશો કે ક્રેડિટ કાર્ડથી કમાણી પણ કરી શકાય છે. જો તમે સમજદારીપૂર્વક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો […]

ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે સારા સમાચાર :હવે તમે UPI પેમેન્ટ માટે એપ સાથે ક્રેડિટ કાર્ડને લિંક કરી શકશો

ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે સારા સમાચાર હવે UPIની મદદથી ક્રેડિટ કાર્ડથી પણ કરી શકશો પેમેન્ટ રુપે કાર્ડથી થશે તેની શરૂઆત  ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે એક સારા સમાચાર છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ક્રેડિટ કાર્ડને UPI સાથે લિંક કરવાની મંજૂરી આપી છે. તેની શરૂઆત RuPay કાર્ડથી કરવામાં આવી રહી છે.હાલમાં, UPI સાથે ફક્ત બચત અને ચાલુ […]

ક્રેડિટ અને ડેબિટ કાર્ડના બદલાયા નિયમ, ગ્રાહકોને થશે ફાયદો

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાનો નવો નિયમ બેન્કોને આપવામાં આવી સૂચના જાણો તેના વિશે તમામ માહિતી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા ગ્રાહકોની ફરિયાદને ધ્યાનમાં રાખતા કડક નિયમો બનાવવામાં આવ્યા છે જે બાદ હવે બેન્કોએ પોતાની કામગીરીને ઝડપથી કરવી જ પડશે અથવા ગ્રાહકને રૂપિયા ચુકવવા પડશે. આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમ અનુસાર ક્રેડિટ […]

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કાર્ડ ટોકનાઈઝેશન માટેની અંતિમ તારીખ 30 જૂન 2022 સુધી લંબાવી

RBI એ કાર્ડ ટોકનાઇઝેશનની સમયમર્યાદા વધારી  હવે 30 જૂન 2022 થી બદલાશે નિયમો જાણો સંપૂર્ણ વિગતો   મુંબઈ:ભારતીય રિઝર્વ બેંક એ કાર્ડ ટોકનાઇઝેશન માટેની અંતિમ તારીખ 30 જૂન 2022 સુધી લંબાવી છે. સેન્ટ્રલ બેંકે તમામ પેમેન્ટ સિસ્ટમ ઓપરેટરોને મોકલેલા તેના પરિપત્રમાં જણાવ્યું હતું કે,CoF ડેટા સ્ટોર કરવાની સમય મર્યાદા છ મહિના માટે લંબાવવામાં આવી રહી […]

શું તમે ફોનમાં ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડનો પીન સેવ કરીને તો નથી રાખ્યોને?કર્યો હોય તો થઈ જાવ સતર્ક

ફોનમાં ન કરો અંગત જાણકારી સેવ હેકર્સથી છે આ જાણકારીને ખતરો આર્થિક રીતે થઈ શકે છે નુક્સાન કેટલાક લોકોની આદત હોય છે કે તે લોકો ફોનમાં પોતાની તમામ પ્રકારની જાણકારી રાખતા હોય છે. આવામાં તેઓ પોતાના એટીએમ કાર્ડ અને ક્રેડિટ કાર્ડનો પીન પણ મોબાઈલમાં સેવ કરીને રાખતા હોય છે, તો હવે આ લોકોએ સતર્ક થવાની […]

ક્રેડિટ કાર્ડથી પેમેન્ટમાં પણ છે કેટલીક શરતો, જાણો અન્યથા પસ્તાશો

ક્રેડિટ કાર્ડથી અમુક વસ્તુઓ પર પેમેન્ટ નથી થઇ શકતું RBIએ કેટલાક પ્રકારના પેમેન્ટ્સ પર લગાવી છે રોક કેશલેસ થતાની સાથે જ ભારતમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ વધી રહ્યો છે નવી દિલ્હી: આજે લગભગ મોટા ભાગના લોકો ક્રેડિટ કાર્ડનો વપરાશ કરતા હોય છે પરંતુ શું તમને ખબર છે કે તમે દરેક પ્રકારનું પેમેન્ટ ક્રેડિટ કાર્ડથી નથી કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code