1. Home
  2. Tag "cricket history"

ક્રિકેટના ઇતિહાસમાં ચાર રેકોર્ડ એવા જે આજના સમયમાં તોડવા અશક્ય

05 જાન્યુઆરી 2026: ક્રિકેટની દુનિયામાં દર વર્ષે નવા રેકોર્ડ બને છે, અને ઘણા જૂના રેકોર્ડ તૂટે છે. જોકે, કેટલાક રેકોર્ડ એવા છે જે સમય જતાં વધુ મજબૂત બન્યા છે. આ રેકોર્ડ્સ જોઈને એવું લાગે છે કે તેમને તોડવું એ કોઈ ચમત્કારથી ઓછું નથી, તેમની નજીક પહોંચવાની વાત તો દૂરની છે. ક્રિકેટ ઇતિહાસમાં ચાર એવા મહાન […]

ક્રિકેટ ઈતિહાસમાં કોહલીએ બનાવ્યો વધુ એક રેકોર્ડ, લિસ્ટ-એ ક્રિકેટમાં 16 હજાર રન પુરા કર્યાં

નવી દિલ્હીઃ BCCI ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ફરી એકવાર ક્રિકેટ ઈતિહાસમાં પોતાના નામે વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. વિજય હજારે ટ્રોફીમાં પરત કરતાની સાથે જ તેણે લિસ્ટ-એ ક્રિકેટમાં 16 હજાર રન પૂરા કર્યાં છે. આ સિદ્ધિ કોહલીએ દિલ્હી અને આંધ્રપ્રદેશની વચ્ચે રમાયેલી મેચમાં હાંસલ કરી છે. 299 રનનો પીછો કરતી વખતે તેમણે […]

ક્રિકેટ ઇતિહાસના 5 સૌથી ઝડપી બોલરો, આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના 4 બોલરો હાજર

ક્રિકેટ ઇતિહાસમાં, ઘણા બોલરો તેમની ફાસ્ટ બોલિંગ માટે જાણીતા રહ્યા છે. જ્યારે રેકોર્ડ દરરોજ બને છે અને તૂટે છે, ત્યારે એક એવો રેકોર્ડ છે જે લાંબા સમયથી તૂટ્યો નથી. ક્રિકેટમાં સૌથી ઝડપી બોલિંગનો રેકોર્ડ પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરના નામે છે. અખ્તરે 22 વર્ષ પહેલા 2003માં આ રેકોર્ડ બનાવ્યો હતો.. ક્રિકેટ ઇતિહાસના ટોચના 5 […]

ક્રિકેટના ઈતિહાસમાં વન-ડે ક્રિકેટમાં આ પાંચ બોલરોએ નાખ્યાં છે સૌથી વધારે બોલ

વર્ષ 1971માં ક્રિકેટ ઇતિહાસમાં પહેલી ODI મેચ રમાઈ હતી. ટેસ્ટ ક્રિકેટની જેમ જ, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ ODI ફોર્મેટમાં બે મુખ્ય ટીમો તરીકે ઉભરી આવ્યા હતા, પરંતુ ભારત, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડિઝ અને પાકિસ્તાન જેવી ટીમો ધીમે ધીમે આ રમત પર પ્રભુત્વ જમાવ્યું હતું હવે ODI ક્રિકેટની શરૂઆત થયાને 5 દાયકાથી વધુ સમય વીતી ગયો છે. આ […]

ક્રિકેટ ઈતિહાસમાં આ ખેલાડીએ ફટકારી છે સૌથી લાંબી સિક્સર, યુવરાજ કે ધોની પણ નથી તોડી શક્યાં રેકોર્ડ

ક્રિકેટની રમતમાં સૌથી લાંબી છગ્ગા ફટકારવાનો રેકોર્ડ ન તો શાહિદ આફ્રિદીના નામે છે, ન તો મહેન્દ્ર સિંહ ધોની અને યુવરાજ સિંહના નામે. 100 વર્ષ પહેલાં, ક્રિકેટમાં સૌથી લાંબા છગ્ગાનો વિશ્વ રેકોર્ડ બન્યો હતો, પરંતુ આજ સુધી કોઈ આ રેકોર્ડની નજીક પણ પહોંચી શક્યું નથી. ક્રિકેટના ઇતિહાસમાં સૌથી લાંબો છગ્ગો 19મી સદીમાં આલ્બર્ટ ટ્રોટ દ્વારા ફટકારવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code