1. Home
  2. Tag "Cricket News in Gujarati"

T20 વર્લ્ડ કપ 2026: ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાનો 19 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ ધ્વસ્ત કર્યો

કોલંબો, 16 ફેબ્રુઆરી 2026: T20 વર્લ્ડ કપ 2026માં ભારતીય ટીમે માત્ર પાકિસ્તાનને હરાવ્યું જ નથી, પરંતુ એક કાંકરે બે પક્ષી માર્યા છે. કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી હાઈ-વોલ્ટેજ મેચમાં ભારતે પાકિસ્તાનને 61 રને હરાવીને ટૂર્નામેન્ટમાં પોતાની પકડ મજબૂત કરી છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાના 19 વર્ષ જૂના અતૂટ ગણાતા વર્લ્ડ રેકોર્ડને પણ તોડી નાખ્યો […]

T20 વર્લ્ડ કપ: ભારત-પાકના ખેલાડીઓની સુરક્ષા માટે તૈનાત કર્યા સ્પેશિયલ કમાન્ડો

કોલંબો, 30 જાન્યુઆરી 2026 : ક્રિકેટ જગતના સૌથી મોટા રોમાંચ એવા ‘ભારત વિરુદ્ધ પાકિસ્તાન’ જંગની તારીખ જાહેર થઈ ગઈ છે. આગામી 07 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા T20 વર્લ્ડ કપ 2026માં 15 ફેબ્રુઆરીના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો રમાશે. આ હાઈવોલ્ટેજ મેચ શ્રીલંકાના કોલંબોમાં રમાવાની છે, જેને લઈને શ્રીલંકા સરકારે સુરક્ષાના અભૂતપૂર્વ પ્રબંધો કર્યા છે. […]

બાંગ્લાદેશી ક્રિકેટરે જ પોતાના દેશમાં સુરક્ષાને લઈને વ્યક્ત કરી ચિંતા

ઢાકા, 21 જાન્યુઆરી 2026: આગામી T20 વર્લ્ડ કપ માટે બાંગ્લાદેશની ટીમ ભારત આવશે કે નહીં, તે અંગેના સસ્પેન્સ વચ્ચે બાંગ્લાદેશી કેપ્ટન લિટ્ટન દાસના એક નિવેદને રમતજગતમાં ખળભળાટ મચાવી દીધો છે. એક તરફ ICC દ્વારા અંતિમ નિર્ણય લેવાની સમયમર્યાદા પૂરી થઈ ગઈ છે, તો બીજી તરફ લિટ્ટન દાસે પોતાના જ દેશમાં સુરક્ષાને લઈને ગંભીર સવાલ ઉઠાવ્યા […]

બાંગ્લાદેશ ક્રિકેટમાં ભૂકંપ: બોર્ડના ડાયરેક્ટની હકાલપટ્ટી, BPL સ્થગિત

ઢાકા, 16 જાન્યુઆરી 2026: બાંગ્લાદેશ ક્રિકેટ હાલમાં તેના ઇતિહાસના સૌથી મોટા વહીવટી અને શિસ્તભંગના સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL) 2026 ને ખેલાડીઓના બહિષ્કારને કારણે અચાનક રોકવી પડી છે. આ વિવાદનું મુખ્ય કારણ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ના ડાયરેક્ટર એમ. નજમુલ ઈસ્લામ દ્વારા પૂર્વ કેપ્ટન તમીમ ઈકબાલને ‘ઈન્ડિયન એજન્ટ’ કહેવાનું અપમાનજનક નિવેદન […]

T20 વર્લ્ડ કપ 2026: અમેરિકાના 4 ખેલાડીઓને વિઝા ના મળ્યાં

નવી દિલ્હી, 13 જાન્યુઆરી 2026: ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં યોજાનારા T20 વર્લ્ડ કપ 2026ના પ્રારંભને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે એક પછી એક વિવાદો સામે આવી રહ્યા છે. બાંગ્લાદેશની ટીમના ભારત પ્રવાસને લઈને ચાલી રહેલી મડાગાંઠ હજુ ઉકેલાઈ નથી, ત્યાં હવે અમેરિકા (USA) ની ટીમના ચાર મુખ્ય ખેલાડીઓના વિઝા અરજી ફગાવી દેવામાં […]

હિટમેન સાથે ગેરવર્તણૂક: મુંબઈમાં ચાહકે રોહિત શર્માનો હાથ ખેંચ્યો!

મુંબઈ, 5 જાન્યુઆરી 2026: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે, પરંતુ આ વખતે કારણ તેની રમત નહીં પણ તેના ચાહકોનું અશોભનીય વર્તન છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં બે યુવા ચાહકો રોહિત શર્મા સાથે ગેરવર્તણૂક કરતા જોવા મળી રહ્યા છે, જેના કારણે રોહિતે ભારે નારાજગી વ્યક્ત કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code