દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમ વરસાદના કારણે ICC ટુર્નામેન્ટમાં અત્યાર સુધી 3 વાર બહાર થઈ છે
દક્ષિણ આફ્રિકાને ક્રિકેટમાં ‘ચોકર્સ’ કહેવામાં આવે છે. નોકઆઉટ સ્ટેજમાં વારંવાર બહાર થવું એ આફ્રિકન ટીમની જૂની આદતોમાંની એક છે. દક્ષિણ આફ્રિકા હાલમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં ગ્રુપ B ના પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે, પરંતુ સેમિફાઇનલમાં તેનું સ્થાન નિશ્ચિત નથી. હવે ઓસ્ટ્રેલિયા સામેની તેની મેચ રદ કરવામાં આવી છે અને દક્ષિણ આફ્રિકા ટુર્નામેન્ટમાંથી બહાર થઈ […]