ક્રિકેટના મેદાનમાં સ્ટંપિંગના બહાને રિવ્યુ લેતા વિકેટ કીપરોની હવે નહીં ચાલે ચાલાકી, નિયમમાં થયો ફેરફાર
નવી દિલ્હીઃ નવા વર્ષના પ્રારંભ સાથે જ ઈન્ટરનેશનલ ક્રિકેટના નિયમોમાં પણ અનેક નવા ફેરફાર કરવામાં આવ્યા છે, આઈસીસી એટલે કે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે સ્ટંપિંગના રિવ્યુ સિસ્ટમમાં ફેરફાર કર્યો છે. હવે આ રિવ્યુહમાં માત્ર સાઈટ-ઓન કેમેરા મારફતે રિપ્લે જોઈને એમ્પાયર માત્ર સ્ટંપિંગ અને ચેક કરશે, બેટની કિનારી લાગી છે કે કેમ તેની તપાસ કરવામાં નહીં આવે. […]