પ્રયાગરાજમાં માઘ મેળાનો પ્રારંભ, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યાં
લખનૌ 03 જાન્યુઆરી 2026: ભક્તો વહેલી સવારે સંગમ કિનારે પહોંચવા લાગ્યા હતા, જ્યાં તેમણે આધ્યાત્મિક પુણ્ય પ્રાપ્ત કરવા માટે ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતીના સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું. મેળા વિસ્તારમાં પહેલા જ દિવસે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી, જેમાં વહીવટીતંત્ર સતર્ક રહ્યું હતું. માઘ મેળો 3 જાન્યુઆરીથી શરૂ થાયો છે અને 15 ફેબ્રુઆરી, […]


