1. Home
  2. Tag "Crown Prince"

દુબઈના ક્રાઉન પ્રિન્સ ભારતની બે દિવસની મુલાકાતે આવશે

નવી દિલ્હીઃ દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ અલ મક્તૂમ મંગળવારથી ભારતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. આ તેમની ભારતની પહેલી સત્તાવાર મુલાકાત હશે. આ માહિતી આજે સોમવારે વિદેશ મંત્રાલય (MEA) દ્વારા આપવામાં આવી હતી. પ્રિન્સ હમદાન માત્ર દુબઈના ક્રાઉન પ્રિન્સ જ નથી, પરંતુ તેઓ યુએઈના નાયબ વડા પ્રધાન અને સંરક્ષણ પ્રધાન પણ […]

અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદી સાથે કરી મુલાકાત

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનનું સ્વાગત કર્યું હતુ. બંને નેતાઓએ એકબીજાને હૂંફાળા આલિંગન અને હાથ મિલાવીને શુભેચ્છા પાઠવી હતી. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સહયોગના ઘણા ક્ષેત્રો પર ચર્ચા કરશે. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સહયોગના ઘણા ક્ષેત્રો પર ચર્ચા થવાની છે. તમને જણાવી દઈએ કે ક્રાઉન પ્રિન્સ […]

પીએમ મોદીએ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન સાથે ટેલિફોન પર વાતચીત કરી,આ મુદ્દાઑ પર થઈ ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન સાથે ટેલિફોન પર વાતચીત કરી નેતાઓએ પ્રગતિની સમીક્ષા અને દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીના ભવિષ્યની ચર્ચા કરી તેઓ પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ, ખાસ કરીને આતંકવાદ, હિંસા અને નાગરિકોના જીવ ગુમાવવા અંગે ચિંતા વ્યક્ત કરે છે તેઓ આ ક્ષેત્રમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતા માટે સાથે મળીને કામ કરવા સંમત થયા […]

જિનપિંગે સાઉદી કિંગ અને ક્રાઉન પ્રિન્સ સાથે કરી મુલાકાત,આ મુદ્દાઓ પર થઈ ચર્ચા

દિલ્હી : ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ગુરુવારે સાઉદી અરેબિયાના રાજા સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સાઉદ અને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે મુલાકાત કરી હતી.આ દરમિયાન, બંને દેશોના વડાઓએ યુક્રેન પરના યુદ્ધને કારણે રશિયા પર લાદવામાં આવેલા કડક પ્રતિબંધો વચ્ચે ઊર્જાના અવિરત પુરવઠા અને પરસ્પર હિતના અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી. 2020ની શરૂઆતથી જિનપિંગની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code