છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી-રાજ્યના 24 નેતાઓને મળી CRPFની સુરક્ષા
રાઈપુર: છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, તમામ પાર્ટી સત્તામાં આવવા માટે સંપૂર્ણપણે જોર લગાવી રહી છે ત્યારે હવે એવી જાણકારી આવી રહી છે કે રાજ્યમાં 24 નેતાઓને સીઆરપીએફની સુરક્ષા આપવામાં આવી છે. ઈલેક્શન કમિશન દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્યમાં 7 નવેમ્બર અને 17 નવેમ્બર એમ બે ફેઝમાં મતદાન પ્રક્રિયા થશે […]